કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી માહિતી

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તે હવે હોસ્પિટલમાં સારવા માટે દાખલ થશે. શેખાવત થોડા સમયથી પોતાને અસ્વસ્થ મહેસુસ કરી રહ્યા હતા. જેની પર તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડૉક્ટરની સલાહ પછી તેઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે. વધુમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ થઈ […]

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી માહિતી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:43 PM

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તે હવે હોસ્પિટલમાં સારવા માટે દાખલ થશે. શેખાવત થોડા સમયથી પોતાને અસ્વસ્થ મહેસુસ કરી રહ્યા હતા. જેની પર તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડૉક્ટરની સલાહ પછી તેઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે. વધુમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ થઈ કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">