ISRO 2020માં લોન્ચ કરશે ચંદ્રયાન-3, ચંદ્રયાન-2 કરતાં પણ ઓછો ખર્ચ થશે

ભારત 2020માં ચંદ્રયાન-3ને લોન્ચ કરશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે આ વાતની જાણકારી આપી છે. તેમને કહ્યું કે આ અભિયાન પર ચંદ્રયાન-2થી પણ ઓછો ખર્ચ આવશે. જિતેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે ચંદ્રયાન-2 મિશન નિરાશાજનક રહ્યું તે કહેવું ખોટું છે કારણ કે આ ભારતનો પ્રથમ પ્રયત્ન હતો. કોઈ પણ દેશ તેમના પ્રથમ પ્રયત્નમાં સફળ થયો નથી. અમેરિકાએ પણ ઘણા […]

ISRO 2020માં લોન્ચ કરશે ચંદ્રયાન-3, ચંદ્રયાન-2 કરતાં પણ ઓછો ખર્ચ થશે
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 4:44 AM

ભારત 2020માં ચંદ્રયાન-3ને લોન્ચ કરશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે આ વાતની જાણકારી આપી છે. તેમને કહ્યું કે આ અભિયાન પર ચંદ્રયાન-2થી પણ ઓછો ખર્ચ આવશે. જિતેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે ચંદ્રયાન-2 મિશન નિરાશાજનક રહ્યું તે કહેવું ખોટું છે કારણ કે આ ભારતનો પ્રથમ પ્રયત્ન હતો. કોઈ પણ દેશ તેમના પ્રથમ પ્રયત્નમાં સફળ થયો નથી. અમેરિકાએ પણ ઘણા પ્રયત્નો કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જિતેન્દ્રસિંહે કહ્યું કે હા લેન્ડર અને રોવર મિશનના 2020માં થવાની ખુબ સંભાવના છે. મેં પહેલા પણ કહ્યું છે કે ચંદ્રયાન-2 મિશનને નિષ્ફળ ના કહી શકાય, કારણ કે અમે તેનાથી ઘણું બધું શીખ્યા છે. તેમને કહ્યું કે ચંદ્રયાન-2થી જે અનુભવ મળ્યા છે અને હાલના સંસાધનોના કારણે ચંદ્રયાન-3નું બજેટ ઓછુ હશે, તેમને આ સંબંધમાં વિસ્તૃત જાણકારી આપવાથી ઈનકાર કરી દીધો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે ભારતનું મહત્વકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર 7 સપ્ટેમ્બરે લેન્ડિંગ કરવાની સંભાવના હતી. સમગ્ર દેશ આ ચંદ્ર મિશનની સફળતાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા પણ ચંદ્રયાન-2ના લેન્ડર ‘વિક્રમ’નો સંપર્ક ગ્રાઉન્ડ સ્ટેશનથી તુટી ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: Happy New Year 2020: દેશમાં નવા વર્ષની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી, જુઓ Photos

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">