આમાંથી કોઈ ટ્રેનમાં રિઝર્વેશન તો નથી કરાવ્યું ને? જોઈ લેજો, ડિસેમ્બર મહિનામાં થઈ રહી છે રદ્દ!

|

Nov 29, 2018 | 8:29 AM

IRCTCની ટ્રેનો રદ્દ: 20 વર્ષમાં આ ત્રીજી વખત થશે જ્યારે ચારબાગ (લખનઉ) સ્ટેશનના પ્લેટફોર્મના વૉશેબલ એપ્રેનને બદલવામાં આવશે. જેના કારણે રેલવે પ્રશાસન ગોમતી એક્સપ્રેસ સહિત 12 ટ્રેનોને રદ્દ કરશે. ઉત્તર રેલવેએ ડિસેમ્બર મહિનામાં ચારબાગ સ્ટેશનના વૉશેબલ એપ્રેનને બદલવાની યોજના બનાવી છે. 12 વર્ષમાં આવું ત્રીજી વખત થઈ રહ્યું છે. જેના કારણે 12 ટ્રેનોને રદ્દ કરવાનો […]

આમાંથી કોઈ ટ્રેનમાં રિઝર્વેશન તો નથી કરાવ્યું ને? જોઈ લેજો, ડિસેમ્બર મહિનામાં થઈ રહી છે રદ્દ!
IRCTC to cancel 12 trains in December'18

Follow us on

IRCTCની ટ્રેનો રદ્દ: 20 વર્ષમાં આ ત્રીજી વખત થશે જ્યારે ચારબાગ (લખનઉ) સ્ટેશનના પ્લેટફોર્મના વૉશેબલ એપ્રેનને બદલવામાં આવશે. જેના કારણે રેલવે પ્રશાસન ગોમતી એક્સપ્રેસ સહિત 12 ટ્રેનોને રદ્દ કરશે.

IRCTC to cancel 12 trains in December’18

ઉત્તર રેલવેએ ડિસેમ્બર મહિનામાં ચારબાગ સ્ટેશનના વૉશેબલ એપ્રેનને બદલવાની યોજના બનાવી છે. 12 વર્ષમાં આવું ત્રીજી વખત થઈ રહ્યું છે. જેના કારણે 12 ટ્રેનોને રદ્દ કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: VIRAL Fact : મદ્રેસામાં ધાર્મિક ભેદભાવના શિક્ષણનું સત્ય

IRCTC: ગોમતી એક્સપ્રેસ સહિત આ 12 ટ્રેન ડિસેમ્બર મહિનામાં થશે રદ્દ, જુઓ આ ટ્રેનોનું લિસ્ટ

જનતા એક્સપ્રેસ (14265/14266)

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એકાત્મતા એક્સપ્રેસ (14261/14262/14259/14260)

ગોમતી એક્સપ્રેસ (12419/12420)

પ્રયાગ-બરેલી પેસેન્જર (14307/14308)

ફૈઝાબાદ-કાનપુર ઈન્ટરસિટી (14221/14222)

લખનઉ સહારનપુર પેસેન્જર (54251/54252)

લખનઉ-પ્રયાગ પેસેન્જર (54254/54253)

લખનઉ-ઝાંસી પેસેન્જર (51813/51814)

વારાણસી-લખનઉ પેસેન્જર (54333/54334)

લખનઉ-શાહજહાંપુર મેમૂ (64221/64222)

પ્રયાગ બરેલી પેસેન્જર (54377/54378)

લખનઉ-બાલામઉ પેસેન્જર (54331/54332)

આ ટ્રેન ઉપરાંત, રેલવે પ્રશાસને 27 નવેમ્બરથી હાવડાથી દેહરાદૂન વચ્ચે ચાલતી દૂન એક્સપ્રેસને પણ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો.

વિવિધ માધ્યમો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મેલ તથા એક્સપ્રેસ ટ્રેનોના સંચાલનના કારણે પ્લેટફોર્મ નંબર 1ના પાટા તથા વૉશેબલ એપ્રેન ખરાબ થયા હતા. તેવામાં પણ આવક વધારવાના ચક્કરમાં રેલવેએ પ્લેટફોર્મ નંબર એક પરથી લોડેડ ટ્રેનો પસાર થવા દીધી. જેના કારણે ટ્રેનોને રદ્દ કરવાની પરિસ્થિતિનું સર્જન થયું છે.

આ પણ વાંચો: ચોપરમાં આ ખાતા દેખાયા શુદ્ધ શાકાહારી શિવરાજસિંહ ચૌહાણ, શું છે વાયરલ ફોટોનું સત્ય?

રેલવે બોર્ડે ચારબાગ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના વૉશેબલ એપ્રેનનું સમારકામ કરાવવાના કારણે કુલ 24 ટ્રેનો (12 જોડી ટ્રેન)ને રદ્દ કરવાની યોજના બનાવી છે. મંજૂરી મળતાં જ ટ્રેનોને રદ્દ કરવાની સૂચના આપી દેવાશે. ડિસેમ્બર 15થી 30ની વચ્ચે આ ટ્રેનો રદ્દ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. એટલે જો તમે આ ટ્રેનોમાં રિઝર્વેશન કરાવી રાખ્યું છે તો તાત્કાલિક ધોરણે નવો વિકલ્પ શોધી લો નહીં તો તમારે મુશ્કેલીમાં મૂકાવું પડી શકે છે.

[yop_poll id=”64″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:18 am, Thu, 29 November 18

Next Article