IRCTC નું ‘વર્ક ફ્રોમ હોટેલ’ પેકેજ, જાણો આ પેકેજની તમામ વિગત અને કિંમત

IRCTC એ કોરોના મહામારીમાં ઘરેથી કામ કરીને કંટાળી ગયેલા લોકો માટે એક નવું પેકેજ લાવ્યું છે. કેરલમાં 'વર્ક ફ્રોમ હોટલ' માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

IRCTC નું 'વર્ક ફ્રોમ હોટેલ' પેકેજ, જાણો આ પેકેજની તમામ વિગત અને કિંમત
Work From Hotel
Follow Us:
| Updated on: May 13, 2021 | 10:06 AM

IRCTC એ કોરોના મહામારીમાં ઘરેથી કામ કરીને કંટાળી ગયેલા લોકો માટે એક નવું પેકેજ લાવ્યું છે. કેરલમાં ‘વર્ક ફ્રોમ હોટલ’ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો કેરલમાં ફ્રેશ અને આરામદાયક માહોલમાં કામ કરવા ઈચ્છે છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે, જોકે તેના માટે પેમેન્ટ કરવું પડશે. આઈઆરસીટીસીએ બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, પેકેજ કોરોના રોગચાળા સામે લડનારાઓને આનંદદાયક વિકલ્પ પ્રદાન કરશે. પાંચ રાતની કિંમત 10,126 રૂપિયા હશે.

પેકેજની વિગત

આ પેકેજ અંતર્ગત કેરલમાં હોટલના રૂમમાં પાંચ રાત માટે વ્યક્તિ દીઠ પેકેજ 10,126 રૂપિયાથી શરૂ થશે. આ રૂમમાં ત્રણ લોકો રોકાશે. ત્રણેયને અલગ-અલગ ભાડું આપવાનું રહેશે. પેકેજની રકમમાં ત્રણ ટાઈમ ભોજન, બે વખત ચા / કોફી, ફ્રી વાઇ-ફાઇ, વાહન પાર્કિંગની જગ્યા અને મુસાફરી વીમો શામેલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ શહેરોમાં હોટેલ રૂમ પસંદ કરી શકાશે

કેરલના મુન્નાર, થેકડ્ડી, કુમારકોમ, એલેપ્પી, કોવાલમ, વાયનાડ અને કોચીન હોટલના રૂમ ‘વર્ક ફ્રોમ હોટલ’ માટે પસંદ કરી શકાય છે. ઓછામાં ઓછા પાંચ દિવસ માટે પેકેજ લેવાનું રહેશે. બાદમાં તેને લંબાવી શકાય છે.

તિરુવનંતપુરમના અહેવાલ મુજબ, બુધવારે કેરળમાં કોવિડ-19 ના વધુ 43,529 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસ વધીને 19,80,879 થયા છે. રાજ્યમાં બુધવારે 95 દર્દીઓનાં મોત બાદ મૃત્યુઆંક વધીને 6053 પર પહોંચી ગયો છે, જ્યારે 34,600 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 15,71,738 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">