INX Media Case: કાર્તિ ચિદમ્બરમની 11.04 કરોડની સંપત્તિ જપ્ત, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી

આ મામલો 2007નો છે. જે INX મીડિયા કંપની સાથે સંકળાયેલ છે. તેના ડિરેક્ટર ઈન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જી છે, આ કેસમાં અન્ય બે આરોપીઓ છે. આ કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પર લાંચ લેવાનો આરોપ છે.

INX Media Case: કાર્તિ ચિદમ્બરમની 11.04 કરોડની સંપત્તિ જપ્ત, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી
Karti Chidambaram's 11.04 crore assets seized (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 11:06 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે INX મીડિયા કેસમાં કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની રૂ. 11.04 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, EDએ આ કાર્યવાહી અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેણે જણાવ્યું હતું કે અટેચ કરેલી ચાર મિલકતોમાંથી એક કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલી સ્થાવર મિલકત છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કાર્તિ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. .

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કાર્તિ ચિદમ્બરમ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર છે. અને હાલમાં તમિલનાડુની શિવગંગાઈ સીટ પરથી સાંસદ છે. કાર્તિ આ દિવસોમાં INX કેસમાં જેલમાં છે, તેની CBI અને ED બંને દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આઈએનએક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદેસર નાણાં એકત્રિત કરવાનો આરોપ હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સીબીઆઈએ 5 લોકો સામે કેસ દાખલ કર્યો હતો

તમને જણાવી દઈએ કે એક ખાનગી કંપની પંજાબમાં થર્મલ પાવર પ્લાન્ટ લગાવી રહી હતી. જેની જવાબદારી ચીનની એક કંપનીને આપવામાં આવી હતી. પ્રોજેક્ટમાં વિલંબને કારણે માણસા ચીનની કંપનીને લાવવામાં આવી હતી. જેના માટે નિયમોની અવગણના કરવામાં આવી હતી. અને 263 પ્રોજેક્ટ વિઝા પણ આપવામાં આવ્યા હતા.

આ કંપનીના ડિરેક્ટર પીટર મુખર્જી છે.

સીબીઆઈએ આ મામલે 5 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. જેમાં કાર્તિ ચિદમ્બરમ, તેમના સાથી એસ. ભાસ્કરરામન, વિકાસ મખારિયા અને અન્ય બેના નામ સામેલ હતા. મળતી માહિતી મુજબ, એક સરકારી અધિકારી સિવાય અન્ય એક વ્યક્તિ પણ આમાં સામેલ હતો. જો કે તપાસ એજન્સીએ તેમના નામ શેર કર્યા નથી.

આ મામલો 2007નો છે. જે INX મીડિયા કંપની સાથે સંકળાયેલ છે. તેના ડિરેક્ટર ઈન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જી છે, આ કેસમાં અન્ય બે આરોપીઓ છે. આ કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પર લાંચ લેવાનો આરોપ છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">