શું ભારત સરકાર નજીકના ભવિષ્યમાં કોઈ મોટા યુદ્ધની તૈયારી કરી રહી છે? ખાનગી કંપનીને સોંપ્યો સ્ટ્રેટજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવવાનો કોન્ટ્રાક્ટ
ભારત સરકારે એક મોટુ પગલુ લેતા પહેલીવાર સ્ટ્રેટજિક પેટ્રોલિયમ રિઝર્વને બનાવવાનો જે કોન્ટ્રાક્ટ એક પ્રાઈવેટ કંપનીને આપ્યો છે. India is building new Strategic petroleum Reserve. જેમા સૌથી વધુ મહત્વનું છે એક પ્રાઈવેટ કંપનીને આ બનાવવાનો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે. તેને થોડી ડિટેલમાં જાણીએ કે હકીકતમાં આ કોન્ટ્રેક્ટ છે શું? કેટલી કેપેસિટીનો આ સમગ્ર રિઝર્વ બનવાનો છે અને ઓવરઓલ એ કેવી રીતે એ આપણા દેશની ઉપર અસર કરશે. આગળ શું થઈ શકે, તેના વિશે જણાવીએ.

ભારત સરકારે પ્રથમવાર એક પ્રાઈવેટ કંપનીને સ્ટ્રેટજિક પેટ્રોલિયમ રિઝર્વ (વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિસોર્સ) બનાવવાનો સમગ્ર પ્રોજેક્ટ ખાનગી ક્ષેત્રની કંપનીને આપ્યો છે. આ કંપની MEIL છે એટલે કે મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Megha Engineering & Infrastructure Ltd). આ પ્રોજેક્ટને એક મોટો પોલિસી શિફ્ટ ગણાવાઈ રહ્યો છે. કારણ કે અત્યાર સુધી, દેશના તમામ પેટ્રોલિયમ રિઝર્વ, ISPRL, એટલે કે, ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ દ્વારા સંચાલિત હતા. હવે થઈ રહ્યું છે એવુ કે સરકાર જે પોલિસી રજૂ કરી રહી છે તેમા પ્રાઈવેટ કેપિટલ કોમર્શિયલ પ્રેક્ટિસ લાવવામાં આવી રહી રહી છે. તો સૌથી પહેલા તો આ પ્રોજેક્ટ વિશે આપણે વાત કરીએ તો કર્ણાટરમાં ઉડ્ડુપી જિલ્લામાં આવેલી એક જગ્યા છે પદ્દુર. અહીં જ આ સમગ્ર પ્રોજેક્ટને મેઘા એન્જિનિયરીંગ દ્વારા બનાવવામાં આવનાર છે. function loadTaboolaWidget() { ...
