દિલ ફેંક અને આશિક મિજાજ ગણાતા દેશના પહેલા વડાપ્રધાનની સેલરી કેટલી હતી? શું કંજૂસ હતા નહેરુ ?- વાંચો
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો પગાર કેટલો હતો. આઝાદી બાદ તેમણે પોતાના અને મંત્રીઓના પગારમાં ઘટાડો કરાવ્યો હતો. તેઓ વૈભવી ખર્ચા અને પેન્શનના પક્ષમાં ન હતા, તેઓ પોતાને દેશના પ્રથમ સેવક માનતા. તેમની વ્યક્તિગત સાદગી છતાં, તેઓ દૂરંદેશી નેતા હતા જેમણે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જોયું.

આજના સમયમાં સામાન્ય ધારાસભ્યનો પગાર પણ લાખો રૂપિયામાં હોય છે, ઉપરાંત તેમને અનેક સુવિધાઓ, ભથ્થા અને સરકારી આવાસ પણ મળે છે. ત્યારે સમજી શકાય કે જો ધારાસભ્યને આટલી સુવિધાઓ મળતી હોય તો દેશના વડાપ્રધાનનો પગાર કેટલો હોય અને તેમને કેટલી સુવિધાઓ મળતી હશે. પરંતુ આજથી 78 વર્ષ પહેલા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાનને સેલરી કેટલી હતી સાથે જ તેમને શું સુવિધાઓ મળતી હતી. આઝાદી બાદ જ્યારે વડાપ્રધાન અને અન્ય કેબિનેટ મંત્રીઓ અને સાંસદોના પગાર જ્યારે નક્કી કરવાની વાત આવી તો પંડિત નહેરૂના રાય એકદમ અલગ હતી. નહેરુ વ્યક્તિગત રીતે મંત્રીઓ અને પોતાના માટે વધુ ખર્ચ, ભથ્થા અને સુવિધાઓને લઈને સહમત નહોંતા. આ જ કારણ છે કે તેમણે તેમના વેતનમાં ઘણો ઘટાડો કરાવી દીધો હતો. function loadTaboolaWidget() { ...
