યાત્રી કૃપયા ધ્યાન દે…. રેલવેએ આજે ​​172 ટ્રેનો સંપૂર્ણ રીતે કરી કેન્સલ તેમજ 35 ટ્રેન આંશિક રીતે કેન્સલ, અહીં રદ્દ થયેલી ટ્રેનોની યાદી ચેક કરો

|

Oct 25, 2022 | 9:05 AM

કોઈપણ ટ્રેનના સમયપત્રક, આગમન અને પ્રસ્થાન વિશેની માહિતી મેળવવા માટે, તમે રેલવેની (Indian Railway) ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તમારા મોબાઇલ ફોનમાં NTES એપ ડાઉનલોડ કરી શકો છો. જ્યાં તમને ટ્રેનો સંબંધિત તમામ માહિતી મળશે.

યાત્રી કૃપયા ધ્યાન દે.... રેલવેએ આજે ​​172 ટ્રેનો સંપૂર્ણ રીતે કરી કેન્સલ તેમજ 35 ટ્રેન આંશિક રીતે કેન્સલ, અહીં રદ્દ થયેલી ટ્રેનોની યાદી ચેક કરો
Indian railways cancels 172 trains

Follow us on

ભારતીય રેલવેએ (Indian Railway) મંગળવારે ચાલતી ઘણી ટ્રેનોને (Trains) રદ કરી દીધી છે. આમાંના કેટલાક વાહનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે કેટલાક આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ ટ્રેનોની યાદીમાં 207 ટ્રેનોનો સમાવેશ થાય છે. આ 207 ટ્રેનોમાં 172 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે જ્યારે 35 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનો દેશના અલગ-અલગ સ્ટેશનો પરથી દોડશે. આ શહેરોમાં પુણે, નાગપુર, પટના, પઠાણકોટ અને જોગીન્દર નગર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.

આ કારણે રદ કરી ટ્રેન

આ ટ્રેનોને મેન્ટેનન્સના કામ માટે કેન્સલ કરવામાં આવી છે. રેલવે ઓપરેશન સંબંધિત રિપેર કાર્ય માટે ટ્રેનોને રદ કરી છે અથવા ફરીથી શેડ્યુલ કરી છે. મંગળવારે રદ કરાયેલી ટ્રેનો પણ તેનો જ એક ભાગ છે. જો તમે પણ મંગળવારે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમારે એકવાર ટ્રેનનું લિસ્ટ ચોક્કસ તપાસવું જોઈએ. તે પછી જ સ્ટેશને જવું જોઈએ. 25 ઓક્ટોબર મંગળવારના રોજ રદ કરાયેલી ટ્રેનોની યાદી નીચે આપેલી છે.

કેન્સલ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ

01203 , 01204 , 01323 , 01324 , 01372 , 01374 , 01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 01672 , 01885 , 01886 , 03085 , 03086 , 03087 , 03094 , 03256 , 03591 , 03592 , 04551 , 04552 , 04601 , 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 05334 , 05366 , 05517 , 05518 , 05591 , 05592 , 06802 , 06803 , 06980 , 07321 , 07685 , 07687 , 07688 , 07795 , 07906 , 07907 , 09108 , 09109 , 09110 , 09113 , 10101 , 10102 , 11121 , 11122 , 11305 , 11306 , 12105 , 12114 , 13345 , 13346 , 14203 , 14204 , 14213 , 14214 , 17641 , 20948 , 20949 , 31215 , 31216 , 31217 , 31218 , 31219 , 31220 , 31224 , 31225 , 31226 , 31227 , 31228 , 31229 , 31230 , 31231 , 31411 , 31413 , 31414 , 31416 , 31417 , 31423 , 31424 , 31425 , 31432 , 31434 , 31601 , 31602 , 31613 , 31634 , 31711 , 31712 , 31801 , 31802 , 31813 , 31838 , 32225 , 32226 , 32229 , 32230 , 33363 , 33366 , 33401 , 33402 , 33411 , 33412 , 33421 , 33422 , 33433 , 33436 , 33521 , 33526 , 33615 , 33620 , 33801 , 33802 , 34127 , 34128 , 34353 , 34355 , 34356 , 34360 , 34415 , 34418 , 34419 , 34420 , 34501 , 34502 , 34601 , 34602 , 34615 , 34616 , 34617 , 34618 , 34628 , 34629 , 36033 , 36034 , 37211 , 37216 , 37246 , 37247 , 37253 , 37256 , 37305 , 37306 , 37307 , 37308 , 37319 , 37327 , 37330 , 37338 , 37343 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37731 , 37732 , 37782 , 37783 , 37785 , 37786 , 52538

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ રીતે રદ થયેલી ટ્રેનની યાદી તપાસો

  1. indianrail.gov.in/mntes પર જાઓ અને મુસાફરીની તારીખ પસંદ કરો
  2. ભારતીય રેલવેની સ્ક્રીનની ટોચની પેનલ પર Exeptional Trains લખવામાં આવી છે, જે પસંદ કરવાની રહેશે.
  3. તે પછી Cancelled Trains પસંદ કરો
  4. Fully અથવા Partially વિકલ્પ પસંદ કરો. જેથી તમે સમય, રૂટ અને અન્ય વિગતો સાથે ટ્રેનોની સંપૂર્ણ યાદી જોઈ શકશો.

સ્ટેશન કોડ કેવી રીતે તપાસવો

  1. રેલવેની ઓફિશિયલ વેબસાઇટ irctchelp.inની મુલાકાત લો
  2. સ્ટેશન કોડ દાખલ કરીને સ્ટેશનનું નામ તપાસો
  3. તમને સ્ટેશન કોડની માહિતી મળશે, તેને વધુ અપડેટ્સ માટે સેવ કરો.

ટ્રેનની રનિંગ સ્થિતિ કેવી રીતે તપાસવી

  1. ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો https://www.irctchelp.in/live-train-running-status/
  2. આપેલા ટેક્સ્ટ બોક્સમાં ટ્રેન નંબર દાખલ કરો
  3. DD-MM-YYYY ફોર્મેટમાં ટ્રેન ચાલવાની તારીખ દાખલ કરો
  4. સર્ચ બટન પર ક્લિક કરો. જે ટેબલ ફોર્મેટમાં ચાલી રહેલી સ્થિતિ બતાવશે
  5. SMS દ્વારા ચાલી રહેલા સ્ટેટસ ચેક કરવા માટે, તમારા મોબાઈલથી 139 નંબર પર SMS ‘AD’ મોકલો
  6. ભારતીય રેલવેના પૂછપરછ નંબરનો સંપર્ક કરવા માટે 139 પર કૉલ કરો

કોઈપણ ટ્રેનના સમયપત્રક, આગમન અને પ્રસ્થાન વિશેની માહિતી મેળવવા માટે, તમે રેલવેની ઓફિશયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તમારા મોબાઇલ ફોનમાં NTES એપ ડાઉનલોડ કરી શકો છો. જ્યાં તમને ટ્રેનો સંબંધિત તમામ માહિતી મળશે.

Next Article