LAC પર ચીનને જડબાતોડ જવાબ આપવાની ભારતીય સેનાની તૈયારી, થલસેના અને વાયુસેના સજ્જ

LAC નજીક ભારતીય થલસેના (Indian Army) અને વાયુસેના (Indian AirForce) બંને સહિત સશસ્ત્ર દળોમાં તમામ સ્તરે પોસ્ટોને મજબૂત બનાવવામાં આવી છે. ભારતીય સેનાએ લદ્દાખ સહીત  સમગ્ર LAC ની પર તેની તૈનાતી મજબુત બનાવી છે.

LAC પર ચીનને જડબાતોડ જવાબ આપવાની ભારતીય સેનાની તૈયારી, થલસેના અને વાયુસેના સજ્જ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 14, 2021 | 9:49 PM

LAC ચીનને જડબાતોડ જવાબ આપવાની ભારતીય સેના (Indian Army)એ પુરી તૈયારીઓ કરી લીધી છે. ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયાના એક વર્ષ પછી, ભારતીય સંરક્ષણ દળોએ અનેક પહેલથી લદ્દાખ ક્ષેત્રમાં પોતાને મજબૂત બનાવી છે. LAC નજીક ભારતીય સેનાએ કનેક્ટિવિટી વધારવા માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું છે. ચીની સેના દ્વારા કોઈપણ સંભવિત આક્રમકણનો સામનો કરવા માટે વધારાના સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સૌથી મોટી ઉપલબ્ધિ LAC નજીક ભારતીય થલસેના (Indian Army) અને વાયુસેના (Indian AirForce) બંને સહિત સશસ્ત્ર દળોમાં તમામ સ્તરે પોસ્ટોને મજબૂત બનાવવામાં આવી છે.સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, લદ્દાખ સેક્ટરમાં અચાનક ચીની આક્રમણથી હેરાન થતાં સુરક્ષા દળોએ હવે પોતાને મજબૂત બનાવ્યા છે. તેમણે કહ્યું કે સૌથી મોટી ઉપલબ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ રહી છે કારણ કે તમામ આગળના સ્થળોએ માર્ગ કનેક્ટિવિટી સુધારી દેવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝૂજિલા પાસ હોય, વિશ્વનો નવો સૌથી ઉંચો મોટર ચલાવા યોગ્ય રસ્તો ઉમલિંગ લા હોય, માર્સમિક લા અથવા ખારદુંગ લા, તેમને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની મદદથી સમગ્ર વર્ષ દરમિયાન સૈનિકોની હિલચાલ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લદ્દાખ સહીત સમગ્ર LAC પર સેનાની તૈનાતી ભારતીય સેના (Indian Army) એ લદ્દાખ સહીત  સમગ્ર LAC ની પર તેની તૈનાતી મજબુત બનાવી છે. ભારતીય સેનાએ ચીન સીમા પર વધારાની સ્ટ્રાઈક કોર તૈનાત કરી છે. મથુરા સ્થિત વન સ્ટ્રાઈક કોરને લદ્દાખની ઉત્તરીય સરહદો તરફ ફેરવી દેવામાં આવી છે અને 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોરને સમગ્ર પૂર્વોત્તર રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ સાથે જ એક વધારાનું ડીવીઝન આપવામાં આવ્યું છે જેમાં 10,000 થી વધુ સૈનિકોનો શામેલ છે. કનેક્ટિવિટીને કારણે આખા વર્ષ દરમિયાન આગળના સ્થળોએ પુરવઠો જાળવવામાં મદદ મળી છે અને સાથે જ ભારતીય સેનાને કોઈ પણ સમયમાં સૈન્ય તૈનાત કરવાની ક્ષમતા મળી છે.

ભારતીય વાયુસેના થઇ રહી છે મજબૂત ભારતીય વાયુસેના (Indian Army) પણ દર બે મહિને તેના રાફેલ લડાકુ વિમાનોના આગમન સાથે મજબૂત બની રહી છે. રફેલ સાથે મિગ-29 અને સુખોઈ-30 નું ઉત્તરીય સરહદો પર આકાશમાં વર્ચસ્વ છે અને બીજું સ્ક્વોડ્રોન અથવા વિમાન આ મહિનાના અંત સુધીમાં કામગીરી માટે તૈયાર થઈ જશે. સંરક્ષણ દળની સૌથી મોટી ઉપલબ્ધિ સૈનિકો માટે રહેણાંક મકાન બનાવવાની છે કારણ કે લશ્કરી એન્જિનિયરો આગામી 11 મહિનાની અંદર પાંચ વર્ષ સુધીની સુવિધાઓ બનાવવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો : Farmer Protest : ખેડૂત આંદોલનનું સમર્થન કરનારી કોંગ્રેસ હવે ધર્મસંકટમાં મુકાઇ, જાણો શું છે કારણ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">