ભારતમાં લોકડાઉન ક્યારે પૂર્ણ થશે? વાંચો આ અહેવાલ

|

Apr 23, 2020 | 2:54 PM

અમેરિકાના બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપે જ્હોન હોકિન્સ યુનિવર્સિટીના ડેટાના આધારે 20 દેશોના કોરોના ચાર્ટ તૈયાર કર્યા છે. જે મુજબ ચીન સિવાય કોઈ પણ દેશમાં જુલાઈ પહેલા લોકડાઉન હટાવવામાં આવશે નહીં. બીસીજી અનુમાન લગાવી રહ્યું છે કે ભારતમાં લોકડાઉન જૂનના અંતિમ અઠવાડિયાથી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ પહેલા લોકડાઉન દૂર કરવું ભારત માટે મુશ્કેલ […]

ભારતમાં લોકડાઉન ક્યારે પૂર્ણ થશે? વાંચો આ અહેવાલ

Follow us on

અમેરિકાના બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપે જ્હોન હોકિન્સ યુનિવર્સિટીના ડેટાના આધારે 20 દેશોના કોરોના ચાર્ટ તૈયાર કર્યા છે. જે મુજબ ચીન સિવાય કોઈ પણ દેશમાં જુલાઈ પહેલા લોકડાઉન હટાવવામાં આવશે નહીં. બીસીજી અનુમાન લગાવી રહ્યું છે કે ભારતમાં લોકડાઉન જૂનના અંતિમ અઠવાડિયાથી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ પહેલા લોકડાઉન દૂર કરવું ભારત માટે મુશ્કેલ નિર્ણય હોઈ શકે છે.

આ પણ વાંચો: લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો કઈ સેવાઓને આપી છુટ

પરિસ્થિતિની સંવેદનશીલતા જોયા પછી ભારત સરકારે આ લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવો પડશે અથવા તેમાં રાહત આપવી પડશે. બીસીજીએ ભારતમાં કોરોના ચેપના ફેલાવાના ડેટાના આધારે અનુમાન લગાવ્યું છે કે, દેશમાં કોરોના ટોચ પર ક્યારે પહોંચશે. ભારતે કોરોના સામે લડવા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. આ હોવા છતાં ભારતમાં કોરોના કેસ ચોક્કસપણે ટોચ પર પહોંચશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અહેવાલ મુજબ જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભારતમાં કોરોના કેસ તેમના શિખરે હશે અને જૂનના અંતિમ અઠવાડિયા સુધીમાં ભારત લોકડાઉન હટાવવાની સ્થિતિમાં હશે. ભારતમાં સંપૂણ લોકડાઉન દૂર કરવું સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા પછી જ શક્ય બનશે. જો કે, ભારતને કોરોનાથી સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં આખું વર્ષ પણ લાગી શકે છે.

Published On - 2:52 pm, Thu, 23 April 20

Next Article