AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન! જો તમે આધારકાર્ડનો ઉપયોગ નથી કરતા તો થઈ જશે બંધ

UIDAI આધારકાર્ડ કાઢનારી સંસ્થા છે. આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. નાણાંકીય લેણદેણ અને સરકારની સામાજીક સુરક્ષા યોજનાઓમાં આધાર ખુબ ઉપયોગી છે, તેથી દરેક લોકો પાસે હોવું જરૂરી છે. UIDAIના અધિકારીઓ મુજબ જો તમે તમારા આધારકાર્ડનો ઉપયોગ સતત 3 વર્ષ સુધી નથી કરતા તો તે ઈનએક્ટિવ થઈ શકે છે. જો છેલ્લા 3 વર્ષમાં […]

સાવધાન! જો તમે આધારકાર્ડનો ઉપયોગ નથી કરતા તો થઈ જશે બંધ
| Updated on: May 15, 2019 | 4:36 AM
Share

UIDAI આધારકાર્ડ કાઢનારી સંસ્થા છે. આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. નાણાંકીય લેણદેણ અને સરકારની સામાજીક સુરક્ષા યોજનાઓમાં આધાર ખુબ ઉપયોગી છે, તેથી દરેક લોકો પાસે હોવું જરૂરી છે.

UIDAIના અધિકારીઓ મુજબ જો તમે તમારા આધારકાર્ડનો ઉપયોગ સતત 3 વર્ષ સુધી નથી કરતા તો તે ઈનએક્ટિવ થઈ શકે છે. જો છેલ્લા 3 વર્ષમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ નથી થયો, એટલે કે તમે કોઈ બેન્ક ખાતા કે પાનકાર્ડ સાથે લિંક નથી કર્યુ કે કોઈ ઉપયોગ નથી કર્યો તો તમારૂ આધારકાર્ડ ડીએક્ટિવેટ કરવામાં આવી શકે છે, તમારૂ આધારકાર્ડ બંધ થઈ શકે છે.

UIDAIની વેબસાઈટના હોમપેજ પર આધાર સર્વિસ ટેબની નીચે ‘વેરીફાઈ આધાર નંબર’નો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેવા તમે ‘વેરીફાઈ આધાર નંબર’ પર ક્લિક કરશો તેવા બીજા એક નવા પેજ પર પહોંચી જશો. નવા પેજમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખ્યા પછી વેરીફાઈ પર ક્લિક કરો. ત્યારબાદ લીલી રંગની સહીનું નિશાન આવે છે તો તેનો મતલબ છે કે તમારૂ આધારકાર્ડ એક્ટિવ છે.

આ પણ વાંચો: ભારતીય સેના આ કારણે છે ચિંતામાં, સંરક્ષણ મંત્રાલયને કરી જાણ!

ડીએક્ટિવેટ આધારકાર્ડને આવી રીતે કરો એક્ટીવેટ

જો તમારૂ આધારકાર્ડ સક્રિય નથી તો તમારા સંબંધિત દસ્તાવેજોની સાથે નજીકના એનરોલમેન્ટ સેન્ટર જવુ પડશે. તમારે ત્યાં આધાર અપડેટ ફોર્મ ભરવું પડશે અને તમારા બાયોમેટ્રિક્સને ફરીથી વેરીફાઈ કરવામાં આવશે અને અપટેડ કરી દેવામાં આવશે. અપડેટ કર્યા પછી તમારા એનરોલમેન્ટ સેન્ટરમાં 25 રૂપિયા ફી ભરવી પડશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે તમારો એક વેલિડ મોબાઈલ નંબર આપવો પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">