Gujarati News » National » Icg ship sajag beware of enemies entry of the sea guard awareness know how much can be lost to the enemy
ICG Ship Sajag: દુશ્મનો થઈ જાય સાવધાન, સમુદ્દનાં રક્ષક “સજાગ”ની થઈ એન્ટ્રી, જાણો કેટલું ભારે પડી શકે છે દુશ્મન પર
ICG Ship Sajag: ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard)નાં ભાથામાં આજે વધુ એક હથિયાર ઉમેરાયું છે. શિપ "સજાગ" કે જે 105મી ઓફશોર પેટ્રોલિંગ જહાજ (ઓપીવી)ની શ્રેણીમાં ત્રીજા શીપને કાર્યત કરાયું.