હૈદરાબાદમાં આવેલા ઐતિહાસિક પૂરનાં પીડિતોની મદદે MEIL, મુખ્યપ્રધાનનાં રાહત કોષમાં જમા કરાવી 10 કરોડ રૂપિયાની મદદ
હૈદરાબાદમાં આવેલા ઐતિહાસિક પૂરે ભારે તબાહી સર્જી છે તે વચ્ચે તેલંગાણાનાં મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ દ્વારા પૂરમાં પીડિતો માટે દાન અંગેની અપીલ કરવામાં આવતા જ મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (MEIL) દ્વારા તરત જ અપીલને માન આપીને 10 કરોડ રૂપિયાનું દાન CM રીલીફ ફંડમાં આપવામાં આવ્યું હતું. MEIL દ્વારા આ મદદ પૂરના પીડિતોને મદદ કરવા માટે તેમજ […]

હૈદરાબાદમાં આવેલા ઐતિહાસિક પૂરે ભારે તબાહી સર્જી છે તે વચ્ચે તેલંગાણાનાં મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ દ્વારા પૂરમાં પીડિતો માટે દાન અંગેની અપીલ કરવામાં આવતા જ મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (MEIL) દ્વારા તરત જ અપીલને માન આપીને 10 કરોડ રૂપિયાનું દાન CM રીલીફ ફંડમાં આપવામાં આવ્યું હતું.

MEIL દ્વારા આ મદદ પૂરના પીડિતોને મદદ કરવા માટે તેમજ સરકરા દ્વારા પૂર સામે સ્થિતિને સાઝા કરવા માટે ચલાવવામાં આવી રહેલી લડત માટે કરવામાં આવી છે. જણાવવું રહ્યું કે હૈદરાબાદે આ વખતે ઐતિહાસિક પૂરને જોયું છે તેવા સમયે સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલા અને ખભાથી ખભા મેળવીને મદદ કરવાનાં હેતું માં MEIL જોડાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

