આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરી અમેરિકાના આરોગ્ય મંત્રી સાથે વાતચીત, યુએસએ આપ્યો કોરોનાની જંગમાં મદદનો ભરોસો

ભારતના આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને યુ.એસ.ના આરોગ્ય પ્રધાન સાથે ચર્ચા કરી છે. હાલ દેશમાં કોરોનાના કેસ ભારતમાં સતત વધી રહી છે. આ દરમ્યાન યુ.એસ.એ ભારતને કોવિડ -19 સામેની જંગમાં સહકાર અને મદદ કરવાની પ્રતિબદ્ધતા  વ્યક્ત કરી  છે. બંને દેશોના આરોગ્ય મંત્રીઓએ ભારતમાં કોવિડ -19 ના વર્તમાન વધતા જતા કેસોની ચર્ચા કરી હતી.

આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરી અમેરિકાના આરોગ્ય મંત્રી સાથે વાતચીત, યુએસએ આપ્યો કોરોનાની જંગમાં મદદનો ભરોસો
આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરી અમેરિકાના આરોગ્ય મંત્રી સાથે વાતચીત
Follow Us:
| Updated on: May 08, 2021 | 6:04 PM

ભારતના આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને યુ.એસ.ના આરોગ્ય પ્રધાન સાથે ચર્ચા કરી છે. હાલ દેશમાં Corona ના કેસ ભારતમાં સતત વધી રહી છે. આ દરમ્યાન યુ.એસ.એ ભારતને કોરોના  સામેની જંગમાં સહકાર અને મદદ કરવાની પ્રતિબદ્ધતા  વ્યક્ત કરી  છે. બંને દેશોના આરોગ્ય મંત્રીઓએ ભારતમાં કોવિડ -19 ના વર્તમાન વધતા જતા કેસોની ચર્ચા કરી હતી.

શુક્રવારે યુ.એસ.ના આરોગ્ય પ્રધાન જેવિઅર બેસેરા અને આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન વચ્ચે ડિજિટલ મીટિંગ દરમિયાન કહ્યું કે Corona  પર ભારત-અમેરિકા દ્વિપક્ષીય સહયોગ માત્ર આપણા બંને દેશોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નથી. આ Corona  વિરુદ્ધ  વૈશ્વિક પ્રતિસાદની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.

એક સત્તાવાર નિવેદન મુજબ બંને મંત્રીઓએ ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસોની ચર્ચા કરી હતી અને આ સંકટ સમયે ભારત ને અમેરિકાના મજબુત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અમેરિકન પ્રમુખ બિડેને પણ મદદની ખાતરી આપી

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સિનિયર સલાહકારે કહ્યું છે કે Corona  ના સંકટને પહોંચી વળવા ભારતને મદદ કરવા માટે યુએસ સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મંત્રાલયના દક્ષિણ અને સેન્ટ્રલ એશિયન અફેર્સ બ્યુરોના વરિષ્ઠ સલાહકાર એરવિન મસિન્ગાએ જણાવ્યું હતું કે ઓક્સિજન કોન્સેન્ટર્સ, એન 95 માસ્ક, ઝડપી સ્ક્રિનિંગ માટે કિટ્સ અને દવાઓ સહિત છ વસ્તુઓ હવાઈ માર્ગે ભારત મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે આશરે 100 કરોડ ડોલરની સહાય આપી છે. તેમજ અમેરિકી રાષ્ટ્રપતિએ તેમના અધિકારીઓને ભારતને દરેક શક્ય રીતે મદદ કરવા સૂચના આપી છે.

ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ લગભગ ચાર લાખ નવા કેસ નોંધાઇ રહ્યા છે જ્યારે દરરોજ ત્રણ હજારથી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ -19 માંથી એક દિવસમાં 4187 દર્દીઓનાં મોત પછી કુલ મૃત્યુઆંક 238270 થયો છે. જ્યારે ચેપના 401078 નવા કેસ નોંધાયા પછી ચેપની કુલ સંખ્યા વધીને 21892676 થઈ છે.

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">