આજે મળશે GST કાઉન્સિલની મહત્વની બેઠક, આટલી વસ્તુઓ થશે સસ્તી

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આજે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં સંખ્યાબંધ ચીજવસ્તુઓ પર ટેક્સના દરને ઘટાડવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે 99 ટકા ચીજવસ્તુઓને 18 ટકા કે તેથી ઓછા જીએસટીના દરમાં લાવવામાં આવશે.જીએસટીના 28 ટકાના સ્લેબમાં અત્યારે 35 ઉત્પાદનો છે જે પૈકી […]

આજે મળશે GST કાઉન્સિલની મહત્વની બેઠક,  આટલી વસ્તુઓ થશે સસ્તી
GST council to meet today
Follow Us:
| Updated on: Dec 22, 2018 | 5:10 AM

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આજે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં સંખ્યાબંધ ચીજવસ્તુઓ પર ટેક્સના દરને ઘટાડવામાં આવી શકે છે.

GST council to meet today

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે 99 ટકા ચીજવસ્તુઓને 18 ટકા કે તેથી ઓછા જીએસટીના દરમાં લાવવામાં આવશે.જીએસટીના 28 ટકાના સ્લેબમાં અત્યારે 35 ઉત્પાદનો છે જે પૈકી 12થી 14 જેટલી વસ્તુઓ પર ટેક્સ ઘટે તેવી શક્યતા છે. જેના પગલે સરકારની આવકમાં 20 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

GST council to meet today

શું થઇ શકે છે સસ્તું ?

જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિમેન્ટ, એસી, ડિજિટલ કેમેરા, ટીવી, કોમ્પ્યૂટરના મોનિટરને 28 ટકાને બદલે 18 ટકાના ટેક્સ સ્લેબમાં આવી શકે છે.  આ ઉપરાંત વીડિયોગેમ, પાવરબેંક, ટ્રેક્ટર-ટ્રોલી, ડિશવોશર, ટાયર અને મોપેડના ભાવ પણ ટેક્સ ઘટતા ઘટી શકે છે.

GST council to meet today

આ જીવનજરૂરી ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટતા મોંઘવારીથી પરેશાન પ્રજાને થોડી રાહત મળશે.

[yop_poll id=300]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">