જેનિશા અગ્રવાલે ગુજરાતને અપાવ્યું ગૌરવ! રાષ્ટ્રપતિના હસ્તે બાળ શક્તિ એવોર્ડ એનાયત! શિક્ષણ ક્ષેત્રે આગવા પ્રદાન બદલ એવોર્ડ

ગુજરાતની વિદ્યાર્થીની જેનિશા અગ્રવાલે ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેનિશાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેના હસ્તે 2020નો બાળ શક્તિ એવોર્ડ એનાયત કરાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિવિધ ક્ષેત્રમાં પોતાના યોગદાન બદલ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. જેનિશા અગ્રવાલને પણ વર્ષ 2020 માટે બાળ શક્તિ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. જેનિશાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ […]

જેનિશા અગ્રવાલે ગુજરાતને અપાવ્યું ગૌરવ! રાષ્ટ્રપતિના હસ્તે બાળ શક્તિ એવોર્ડ એનાયત! શિક્ષણ ક્ષેત્રે આગવા પ્રદાન બદલ એવોર્ડ
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 1:02 PM

ગુજરાતની વિદ્યાર્થીની જેનિશા અગ્રવાલે ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેનિશાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેના હસ્તે 2020નો બાળ શક્તિ એવોર્ડ એનાયત કરાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિવિધ ક્ષેત્રમાં પોતાના યોગદાન બદલ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. જેનિશા અગ્રવાલને પણ વર્ષ 2020 માટે બાળ શક્તિ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. જેનિશાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. આ અગાઉ ગણિત વિષયમાં માહેર જેનિશાએ હોંગકોંગ ખાતે આયોજિત મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડની ખોદી કઢાઈ પીચ! સ્ટેડિયમનું નિકંદન કઢાતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">