નવા આર્મી ચીફ બન્યા જનરલ મનોજ મુકુંદ નરવણે, જનરલ રાવત દેશનું પ્રથમ CDSનું પદ સંભાળશે

જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતીય સેનાના 28માં પ્રમુખ તરીકે કમાન સંભાળી લીધી છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પરંપરા અનુસાર પોતાની સ્ટિક આપીને મનોજ મુકુંદને સેના અધ્યક્ષની કમાન સૌંપી દીધી છે. General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat.#TV9News pic.twitter.com/QQH53vzLJX Web Stories View more IPL […]

નવા આર્મી ચીફ બન્યા જનરલ મનોજ મુકુંદ નરવણે, જનરલ રાવત દેશનું પ્રથમ CDSનું પદ સંભાળશે
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 10:04 AM

જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતીય સેનાના 28માં પ્રમુખ તરીકે કમાન સંભાળી લીધી છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પરંપરા અનુસાર પોતાની સ્ટિક આપીને મનોજ મુકુંદને સેના અધ્યક્ષની કમાન સૌંપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા જનરલ નરવણે ભારતીય સેનાના ઉપ-પ્રમુખના પદ પર તૈનાત હતા. પૂર્વ જનરલ બિપિન રાવતે સેના પ્રમુખના પદથી મંગળવારે નિવૃતી લીધી છે. જનરલ રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું પદ સંભાળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે થાય છે સેના પ્રમુખનો નિર્ણય

22 એપ્રિલ 1960ના રોજ જન્મેલા જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના 28માં સેના પ્રમુખ બની ગયા છે. તે એપ્રિલ 2022 સુધી સેના પ્રમુખ રહેશે. સામાન્ય રીતે નવા સેના પ્રમુખનો નિર્ણય વરિષ્ઠતાના આધાર પર હોય છે. દેશમાં આ ચાર સમયે આ વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તે જનરલ કેસી થિમૈય્યા, ટીએન રૈના, એએસ વૈદ્ય અને બિપિન રાવતના મામલે થયું. જનરલ રાવતને લેફ્ટનન્ટ જનરલ પ્રવિણ બક્ષીને પ્રાધાન્ય આપીને જનરલ રાવતને આર્મીના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે પણ ઘણા વિવાદ થયા હતા.

આ પણ વાંચો: પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">