G20: યુદ્ધને રોકવામાં તો વિશ્વ નિષ્ફળ રહ્યું પણ આતંકવાદ સામે એક થવું પડશે- PM MODI

G-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને આતંકવાદ સામે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વનું લક્ષ્ય એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય હોવું જોઈએ.

G20: યુદ્ધને રોકવામાં તો વિશ્વ નિષ્ફળ રહ્યું પણ આતંકવાદ સામે એક થવું પડશે- PM MODI
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 11:19 AM

G20 સમિટ પહેલા ભારતમાં મંત્રી સ્તરની બેઠકો ચાલી રહી છે. આ એપિસોડમાં, ગુરુવારે વિદેશ પ્રધાનોની બેઠક છે, જેને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આખી દુનિયાએ આતંકવાદ સામે એક થવું પડશે. વિશ્વમાં વિકાસનું સંતુલન હોવું જોઈએ. એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય એ લક્ષ્ય હોવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે એક મોટી સમસ્યા છે.

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે ભારતે તેના G20 પ્રમુખપદ માટે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ની થીમ પસંદ કરી છે. આ હેતુની એકતા અને ક્રિયાની એકતાની જરૂરિયાત દર્શાવે છે. હું આશા રાખું છું કે આજની બેઠક સામાન્ય અને નક્કર ઉદ્દેશો હાંસલ કરવા માટે સાથે આવવાની ભાવનાને પ્રતિબિંબિત કરશે.

આતંકવાદ અને યુદ્ધોના અનુભવથી સ્પષ્ટ કર્યા

વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછીનું વૈશ્વિક શાસન માળખું બે કાર્યો માટે બનાવવામાં આવ્યું હતું – સ્પર્ધાત્મક હિતોને સંતુલિત કરીને ભવિષ્યના યુદ્ધોને રોકવા અને સામાન્ય હિતના મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોના નાણાકીય કટોકટી, જળવાયુ પરિવર્તન, રોગચાળો, આતંકવાદ અને યુદ્ધોના અનુભવથી સ્પષ્ટ છે કે વૈશ્વિક શાસન તેના બંને આદેશોમાં નિષ્ફળ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

G-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને આતંકવાદ સામે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વનું લક્ષ્ય એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય હોવું જોઈએ.

પીએમએ આગાઉ પણ આતંદવાદ પર નિવેદન આપ્યું

ઉઝબેકિસ્તાનમાં શિખર સંમેલન દરમિયાન ભારતીય પીએમ દ્વારા “આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ” નિવેદનનો ઉપયોગ સૌપ્રથમવાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન મોદીએ પુતિનને કહ્યું હતું કે, “હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી અને મેં તમારી સાથે ફોન પર આ વિશે વાત કરી છે.”

તેમજ યુદ્ધને લઈને બંને દેશો વચ્ચેનો વ્યૂહાત્મક સમન્વય સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિના ક્ષેત્રમાં મદદરૂપ થશેનું પણ જણાવ્યુ હતુ તેથી બેઠકમાં રાષ્ટ્રપતિ સીસી અને મેં અમારી દ્વિપક્ષીય ભાગીદારીને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
g clip-path="url(#clip0_868_265)">