કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરથી આવ્યા સારા સમાચાર, થઈ રહ્યો છે આ મોટો બદલાવ

|

Oct 03, 2019 | 2:25 PM

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર દ્વારા નેતાઓને છોડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વિદેશમાંથી લોકો કાશ્મીરમાં ફરવા આવી રહ્યાં છે અને તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]

કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરથી આવ્યા સારા સમાચાર, થઈ રહ્યો છે આ મોટો બદલાવ

Follow us on

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર દ્વારા નેતાઓને છોડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વિદેશમાંથી લોકો કાશ્મીરમાં ફરવા આવી રહ્યાં છે અને તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :  નવા ટ્રાફિક નિયમના દંડમાં ઘટાડો કરવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ પાડ્યું

5 ઓગસ્ટથી લઈને 30 સપ્ટેમ્બર સુધી જોવા જઈએ તો 928 વિદેશી પ્રવાસીઓ શ્રીનગર ખાતે પહોંચ્યા હતા. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ સરકારે તમામ બિન કાશ્મીરઓને કાશ્મીર છોડી દેવાની અપીલ કરી હતી.  જે બાદ કાશ્મીર ખાલી થઈ ચૂક્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેન્દ્ર સરકારના નવા પગલાઓને લઈને ફરીથી કાશ્મીરમાં પર્યટનની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. દેશના પર્યટકોની વાત કરીએ તો 5 ઓગસ્ટથી લઈને 30 સપ્ટેમ્બર સુધી 4167 પ્રવાસીઓ શ્રીનગર ખાતે પહોંચ્યા હતા. કાશ્મીરમાં ગાડી પાટા પર આવે તે માટે સરકારે બેક ટુ વેલી પ્રોગ્રામ શરુ કર્યો છે. જેમાં પર્યટનનો વધારેમાં વધારે વિકાસ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article