AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ આજે રજુ થશે, આ મોટી જાહેરાતો થઈ શકે

Finance Minister Nirmala Sitharaman to present Budget in the Parliament today. #Tv9News pic.twitter.com/c84kT7rrg2 — Tv9 Gujarati (@tv9gujarati) July 5, 2019 નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે એ પહેલા ગઇકાલે નાણાં પ્રધાને આર્થિક સર્વે રજૂ કરીને મોદી સરકારનો 2019-20નો બ્લૂ પ્લાન મુક્યો હતો. મોદી મહા મિશનની બ્લૂ પ્રિન્ટથી મોદી સરકાર 2.0નું પ્રથમ બજેટ કેવું […]

VIDEO: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ આજે રજુ થશે, આ મોટી જાહેરાતો થઈ શકે
| Updated on: Jul 05, 2019 | 3:07 AM
Share

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે એ પહેલા ગઇકાલે નાણાં પ્રધાને આર્થિક સર્વે રજૂ કરીને મોદી સરકારનો 2019-20નો બ્લૂ પ્લાન મુક્યો હતો. મોદી મહા મિશનની બ્લૂ પ્રિન્ટથી મોદી સરકાર 2.0નું પ્રથમ બજેટ કેવું હશે તેનો અંદાજો તો આવી ગયો. લોકો પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે, બજેટમાં તેમને સરકાર શું ભેટમાં આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે આપને જણાવી દઇએ કે આ વખતે બજેટમાં નાણાપ્રધાન ભેટોની ભરમાર કરી શકે છે. બજેટમાં ખાસ કરીને ખેડૂતો, યુવાનો, રોજગારી પર વધુ ભાર આપવામાં આવે તેવી શક્યતા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: 24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

સૌથી પહેલા લાખો ખેડૂતોને રાજી કરી શકે છે. ખેડૂતોની આવક બમણી કરવા, ખેડૂતોના પાકના ભાવ વધુ આપવા, PM ખેડૂત સન્માન નિધિ સ્કિમની મર્યાદા વધારાવા અને સિંચાઈ માટે પાણી આપવા સહિતના મુદ્દે મોટી જાહેરાત થઈ શકે છે. ભાજપે મેનિફેસ્ટોમાં પણ ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપ્યો હતો.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">