નોકરી છોડો અને બની જાવ સોમવર્ધનની જેમ સફળ ખેડુત, 10હજાર રૂપિયામાં ખેતીનો ધંધો શરૂ કરવાવાળો એક યુવાન હવે કમાય છે 25લાખ રૂપિયા

ઉતર પ્રદેશની રાજધાની લખનઉમાં ગ્રેજયુએટ થયા પછી નોકરીની શોધ કર્યો વગર સોમવર્ધન પાંડેએ તેમના ગામમાં પરત ફરી ખેતીમાં કઈંક ખાસ પ્રયોગ કરી જાપાન, થાઈલેન્ડ સહિત અન્ય દેશોના ખેતીના નિષ્ણાંતોએ તેમના ગામની મુલાકાત લીધી અને તેમને માસ્ટરની ડીગ્રી પણ આપી. આજે તેમના ગામમાંથી આ પધ્ધતિ દ્વારા દેશમાં જ નહિં દુનિયામાં પણ તેમનું અને દેશનું નામ રોશન […]

નોકરી છોડો અને બની જાવ સોમવર્ધનની જેમ સફળ ખેડુત, 10હજાર રૂપિયામાં ખેતીનો ધંધો શરૂ કરવાવાળો એક યુવાન હવે કમાય છે 25લાખ રૂપિયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 27, 2019 | 8:14 AM

ઉતર પ્રદેશની રાજધાની લખનઉમાં ગ્રેજયુએટ થયા પછી નોકરીની શોધ કર્યો વગર સોમવર્ધન પાંડેએ તેમના ગામમાં પરત ફરી ખેતીમાં કઈંક ખાસ પ્રયોગ કરી જાપાન, થાઈલેન્ડ સહિત અન્ય દેશોના ખેતીના નિષ્ણાંતોએ તેમના ગામની મુલાકાત લીધી અને તેમને માસ્ટરની ડીગ્રી પણ આપી.

આજે તેમના ગામમાંથી આ પધ્ધતિ દ્વારા દેશમાં જ નહિં દુનિયામાં પણ તેમનું અને દેશનું નામ રોશન કર્યુ છે. સાથે-સાથે ઓનલાઈન માર્કેટિંગ દ્વારા તેમના પ્રયોગને બજારમાં વેચી 1વર્ષેમાં 25 લાખ રૂપિયાનો વેપાર કરે છે. તે પોતે આર્થિક રીતે સધ્ધર થાય છે અને બેરોજગારો માટે ઉપકારક સાબિત થઈ રહ્યા છે.

ઉતરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં આવેલ મિહીપુરવા બ્લોકમાં 4હજારની વસ્તીવાળા ગામ કુડવામાં સોમવર્ધન પાંડે તેમના પરિવારની સાથે રહે છે. 1999માં લખનઉ વિશ્વવિધાલયમાંથી ગ્રેજયુએટ થયા પછી ખેતીને પોતાની આજીવિકાનું સાધન બનાવી. સોમવર્ધન પાંડેયને ગાર્ડન વિભાગના નિરીક્ષક આર.કે.વર્માની મદદથી વર્ષ 2004-05માં 10 હજારના ખર્ચથી 3 વિઘામાં ગ્વેડીયલોસની ખેતીની શરૂઆત કરી, જેના ફુલ લખનઉના આજુબાજુના શહેરોમાં વેચવા માટે મોકલ્યા. તેમને કહ્યું કે તેનાથી મને 8થી10 લાખની કમાણી થઈ હતી. તેનાથી ઔધોગિક પાકો અને ખેતી ક્ષેત્રેમાં નવા નવા પ્રયોગ કરતા ફુલોની ખેતીમાં વલણ વધ્યું. અમે ખેતીમાં નવી ટેકનાલોજી અપનાવીને ફુલોની ખેતીને વધારે સારી બનાવી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ફુલોની ખેતીમાં સોમવર્ધન પાંડેય ખાલી બજાર પર જ નહિં પણ આજુબાજુના ફુલના વેપારીઓનો સીધો સંપર્ક કરી ફુલ વેચવા જતા. આજ મારી સફળતાનું મુળ કારણ બન્યું. તેનાથી પ્રદેશના ફુલ ઉત્પાદકોમાં મારું એક અલગ સ્થાન બન્યું.

સોમવર્ધન પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે આના પછી કઈ નવું કરવાનું જુનુન પુરૂ ના થયું અને જાપાનની એક પ્રાચીન કળા જેને ‘બોનસાઈ’ કહે છે. તેના પર સંશોધન કરવાનું શરૂ કર્યું લગભગ એક વર્ષમાં તેની પધ્ધતિ પર ઊંડાણપુર્વક અભ્યાસ કર્યા પછી કામ કરવાનું શરૂ કર્યું. દેશ-વિદેશમાંથી તેની ખુબ જ માંગ આવી રહી છે. અમે ત્રણ ભાઈઓ ભેગા મળી 25વિઘામાં તેની ખેતી કરી રહ્યા છીએ. જેનાથી વર્ષમાં 25 લાખનો વેપાર થાય છે.

સોમવર્ધન પાંડેએ સંદેશ આપ્યો કે શહેરોમાં જે રીતે વસ્તી વધારાને લીધે ઓકસીજનની કમી રહે છે. જો બોનસાઈને ખેડુતો શહેરમાં મોકલશે તો એકબાજુ ખેડુતની આર્થિક સ્થિતિ સુધરશે અને શહેરોમાં ઓકસીજન અને સકારાત્મક ઊર્જા પણ વધશે.

[yop_poll id=842]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">