પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા વધી

પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 18 અને ડીઝલ પર રૂ .12 ની એક્સાઈઝ ડ્યુટી સાથે કેન્દ્ર સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. માર્ચ મહિનામાં આ બીજી વખત છે જ્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો […]

પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા વધી
Follow Us:
| Updated on: Mar 23, 2020 | 12:10 PM

પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 18 અને ડીઝલ પર રૂ .12 ની એક્સાઈઝ ડ્યુટી સાથે કેન્દ્ર સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. માર્ચ મહિનામાં આ બીજી વખત છે જ્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

જો ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 30 ડોલરની આસપાસ રહી હોત અને સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ન કર્યો હોત, તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ 10 થી 12 ઘટાડો થઈ શકે છે. પરંતુ સરકાર એક્સાઈઝ ડ્યુટી વધારીને તેમના ભાવમાં ઘટાડાને વધુ મર્યાદિત કરી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે સરકારે કોરોનાવાયરસ પીડિતોની સારવાર પાછળ થતા ખર્ચને ધ્યાનમાં રાખીને તેના નુકસાનને ઘટાડવા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેન્દ્ર દ્વારા 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલ પર એક લિટર દીઠ 3 રૂપિયાના દરે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો તે પહેલાં, સરકારને તે સમયે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થવાની ધારણા હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">