મોટા સમાચાર: CBSE 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિના સુધી નહીં યોજાય

|

Dec 22, 2020 | 6:17 PM

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે સોશિયલ મીડિયા પર લાઈવ સેશન કરીને દેશભરના શિક્ષકો સાથે વાત કરી.

મોટા સમાચાર: CBSE 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિના સુધી નહીં યોજાય
Education Minister Ramesh Pokhriyal Nishank (File Image)

Follow us on

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે સોશિયલ મીડિયા પર લાઈવ સેશન કરીને દેશભરના શિક્ષકો સાથે વાત કરી. CBSE બોર્ડની પરીક્ષાની તારીખોને લઈ સતત ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે શિક્ષણપ્રધાને કહ્યું કે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિના પછી જ કરવામાં આવશે. તેના માટે તમામ લોકોની સહમતિ બાદ જ નિર્ણય લેવામાં આવશે.

Education Minister Ramesh Pokhriyal Nishank’s Tweet

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

 

તમને જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષાઓ ઓફલાઈન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CBSEએ પહેલા જ પોતાના નિવેદનમાં કહ્યું કે પ્રી-બોર્ડ ભલે ઓનલાઈન આયોજિત કરવામાં આવી છે પણ બોર્ડની પરીક્ષા ઓફલાઈન જ હશે. પરીક્ષાની તારીખોને લઈ સ્કૂલો અને બોર્ડ સતત સંપર્ક કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: ITR 2019-20: રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર ચૂકશો નહીં, જાણો કઈ રીતે કરશો e-filing

Next Article