દિલ્લીમાં કોરોનાના વધતા કેસોને પગલે ફરી લોકડાઉનની સંભાવના, દિલ્લી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો પ્રસ્તાવ
દિલ્લીમાં કોરોનાના સતત વધતા કેસોને પગલે ફરીથી લોકડાઉન થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવા પ્રસ્તાવ દિલ્લી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો છે. જેમાં જ્યાં નિયમોનું પાલન થતું નથી ત્યાં લોકડાઉન થઇ શકે છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રને આ અંગે પ્રસ્તાવ મોકલ્યો છે. દિલ્લીમાં હોટસ્પોટ બનતા વિસ્તારોમાં લોકડાઉન લાગે તેવી આશંકા છે. Web Stories […]
દિલ્લીમાં કોરોનાના સતત વધતા કેસોને પગલે ફરીથી લોકડાઉન થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવા પ્રસ્તાવ દિલ્લી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો છે. જેમાં જ્યાં નિયમોનું પાલન થતું નથી ત્યાં લોકડાઉન થઇ શકે છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રને આ અંગે પ્રસ્તાવ મોકલ્યો છે. દિલ્લીમાં હોટસ્પોટ બનતા વિસ્તારોમાં લોકડાઉન લાગે તેવી આશંકા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો