ડેકક્ન ચાર્જરને હટાવવું પડ્યું BCCIને ભારે,લાગ્યો 4800 કરોડનો દંડ,વાંચો શું કરશે હવે બોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતી ટીમ પૈકીની એક ડેકક્ન ચાર્જરને ખોટી રીતે લીગમાંથી સસ્પેન્ડ કરવાને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને 4800 કરોડ રૂપિયાની નુક્શાની ચુૃકવવાનો આદેશ કર્યો છે. મુંબઈ હાઈકોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો ફેસલો શુક્રવારે ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડિંગ્સની તરફેણમાં સંભળાવવામાં આવ્યો. BCCIનાં એક અધિકારી મુજબ આ ફેંસલો આશ્ચર્યજનક છે પરંતુ આકો ફેંસલો […]

ડેકક્ન ચાર્જરને હટાવવું પડ્યું BCCIને ભારે,લાગ્યો 4800 કરોડનો દંડ,વાંચો શું કરશે હવે બોર્ડ
http://tv9gujarati.in/deccan-charger-n…arshe-have-board/
Follow Us:
| Updated on: Jul 18, 2020 | 8:23 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતી ટીમ પૈકીની એક ડેકક્ન ચાર્જરને ખોટી રીતે લીગમાંથી સસ્પેન્ડ કરવાને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને 4800 કરોડ રૂપિયાની નુક્શાની ચુૃકવવાનો આદેશ કર્યો છે. મુંબઈ હાઈકોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો ફેસલો શુક્રવારે ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડિંગ્સની તરફેણમાં સંભળાવવામાં આવ્યો.

BCCIનાં એક અધિકારી મુજબ આ ફેંસલો આશ્ચર્યજનક છે પરંતુ આકો ફેંસલો વાંચ્યા બાદ જ તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે બોર્ડ આની સામે અપીલમાં જઈ શકે છે. તેમણે કહ્યું કે ઈમાનદારીથી કહું તો આને જોવું જ પડશે કેમકે લવાદ પર ભરોસો કરવામાં આવ્યો છે અને કોઈ આદેશ વાંચ્યા બાદ તેનું મુલ્યાંકન કરી શકે છે. જો કે મળતી માહિતિ પ્રમાણે BCCI આ મુદ્દે જરૂરથી અપીલમં જઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ મામલો 2012નો છે કે જ્યારે BCCIએ ડેક્કન ચાર્જર સાથેનું જોડાણ પુરૂ કરી નાખ્યું અને હૈદરાબાદની ફ્રેન્ચાઈઝીને BCCIનાં આ ફેંસલાને પડકાર આપ્યો હતો. ડેક્કન ચાર્જરે મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો જેમાં નિવૃત ન્યાયાધિશ સી.કે.ઠક્કરને લવાદ તરીકે નિમવામાં આવ્યા હતા. DCHLએ 6046 કરોડ રૂપિયા નુક્શાની પેટે તેમજ વ્યાજ મેળવવા માટે દાવો કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">