Coronavirus Update : કેન્દ્ર વેક્સીન ખરીદે અને રાજ્યોને વિતરણની જવાબદારી આપે

Coronavirus Update :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધતા વેક્સીનનીતિની આલોચના કરી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. ભારત આને સહન ન કરી શકે તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર વેક્સીન ખરીદે અને વહેંચણીની જવાબદારી રાજ્યોને આપી દે.

Coronavirus Update : કેન્દ્ર વેક્સીન ખરીદે અને રાજ્યોને વિતરણની જવાબદારી આપે
Rahul Gandhi (File Image)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 14, 2021 | 5:15 PM

Coronavirus Update :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધતા વેક્સીનનીતિની આલોચના કરી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. ભારત આને સહન ન કરી શકે તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર વેક્સીન ખરીદે અને વહેંચણીની જવાબદારી રાજ્યોને આપી દે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યુ કેન્દ્ર સરકાર વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. જો ભારત સહન ન કરી શકે. વેક્સીનની ખરીદી કેન્દ્રએ કરવી જોઇએ અને વિતરણની જવાબદારી રાજ્યોને આપી જેવી જોઇએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વપૂર્ણ છે કે કોરોના અને મેડિકલ સુવિધાઓને લઇ રાહુલ ગાંધી સતત સરકારને વિટનેસ બોક્સમાં ઉભા કરી રહ્યા છે. ગુરુવારે પોતાની  એક ટ્વીટમાં તેમણે કહ્યુ કે જ્યારે કોઇ દેશ સંક્ટનો સામનો કરે છે,તો સરકારે પોતાને પૂછવું જોઇએ કે શું તેઓ લોકો પાસેથી લઇ રહ્યા છે કે તેમને આપી રહ્યા છે. આ મદદગાર છે કે હાનિકારક છે. પરંતુ ભારત સરકારે પોતાના કર્તવ્યોને પૂરા કર્યા નથી. એટલે જ લોકોએ જરુર પડે તો સાથે આવવું જોઇએ ભારત એકજુટ છે.

વેક્સિન અને ઓક્સિજનની અછતને લઇ પ્રધાનમંત્રી મોદી પર નિશાનો સાધતા તેમણે કહ્યુ તે વેક્સીન ઓક્સિજન અને દવાઓ સાથે PM પણ ગાયબ છે. બચ્યા છે તો સેન્ટ્રલ વિસ્ટા,દવાઓ પર GST અને અહીંય-ત્યાં PMના ફોટો.

કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે વાયરસનો ખતરો ટળ્યો નથી. કેટલાક દિવસોથી આ વાયરસન કારણે ચાર હજાર લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 નવા કેસ સામે આવ્યા અને ચાર હજાર લોકોનો જીવ ચાલ્યો ગયો. દેશમાં એક્ટિવ કેસ એટલે કે ઇલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 37લાખ 4હજાર 893 છે અને અત્યાર સુધી કુલ 2 લાખ 62 હજાર 317 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.

.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">