ચોમાસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો થશે કે ઘટાડો? જાણો AIIMSના ડાયરેક્ટરનો જવાબ

દેશભરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તે દરમિયાન કોરોના વાઈસના સંક્રમણમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યો છે. ડૉ. રણદીપ ગુલરિયાએ કહ્યું કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી ચોમાસું આવવાથી કોઈ જ મોટું પરિવર્તન જોવા નહીં મળે. આમ કોરોના વાઈરસના કેસમાં ચોમાસું આવવાથી વધારો કે ઘટાડો થશે તે અંગેના અહેવાલોને […]

ચોમાસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો થશે કે ઘટાડો? જાણો AIIMSના ડાયરેક્ટરનો જવાબ
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:33 PM

દેશભરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તે દરમિયાન કોરોના વાઈસના સંક્રમણમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યો છે. ડૉ. રણદીપ ગુલરિયાએ કહ્યું કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી ચોમાસું આવવાથી કોઈ જ મોટું પરિવર્તન જોવા નહીં મળે. આમ કોરોના વાઈરસના કેસમાં ચોમાસું આવવાથી વધારો કે ઘટાડો થશે તે અંગેના અહેવાલોને ડૉ. રણદીપ ગુલેરિયાએ ફગાવી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

coronavirus-infection-will-not-change-dramatically-after-monsoon-says-aiims-director-randeep-guleria

આ પણ વાંચો : ચીનની સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સેના માટે સ્કૂલો ખાલી કરવા પણ ફરમાન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મુંબઈના(IIT BOMBAY) 2 પ્રોફેસરે એક અધ્યયનમાં દાવો કર્યો હતો કે ગરમી અને ઠંડી ઋતુમાં કોરોના વાઈરસનનું જોખમ ઘટાડે છે. જ્યારે વાતાવરણમાં ભેજ હોય તો કોરોના વાઈરસનું જોખમ વધી જાય છે. આ દાવાને લઈને એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ એક ઈન્ટરવ્યૂમાં જવાબ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડૉ. રણદીપ ગુલેરિયાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મને નથી લાગતું કે ચોમાસું આવ્યા પછી કોઈ નાટકીય પરિવર્તન જોવા મળે. જ્યારે ગરમી આવી હતી ત્યારે પણ ઘણાં લોકો કહીં રહ્યાં હતા કે કોરોના વાઈરસનું સંક્રમણ ઘટી જશે. જો કે આવું થયું નહીં. વધુમાં તેઓએ ઉમેર્યું કે તબીબોએ ડાયગ્નોસ્ટિક્સના સંદર્ભે પરિવર્તન લાવવાની જરૂર પડશે કારણ કે ચોમાસામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા જે બિમારીના લક્ષણો કોરોના સાથે મળતા આવે છે કે તે વધી જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">