CORONA : દેશમાં વેક્સિનેશન માટે ‘Mix and match’પદ્ધતિના અમલીકરણની વિચારણા, જાણો શું છે આ પદ્ધતિ ?

CORONA : દેશમાં દુનિયાની સૌથી અલગ 'Mix and match' પદ્ધતિનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે. 'Mix and match' પદ્ધતિ અંતર્ગત લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ એક કંપનીનો આપવાનો રહે છે. જયારે તે જ વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ અન્ય કંપનીની વેક્સિનનો આપવાનો રહેશે.

CORONA : દેશમાં વેક્સિનેશન માટે 'Mix and match'પદ્ધતિના અમલીકરણની વિચારણા, જાણો શું છે આ પદ્ધતિ ?
'Mix and match'પદ્ધતિના અમલીકરણની વિચારણા
Follow Us:
| Updated on: May 30, 2021 | 3:36 PM

CORONA : દેશમાં દુનિયાની સૌથી અલગ ‘Mix and match’ પદ્ધતિનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે. ‘Mix and match’ પદ્ધતિ અંતર્ગત લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ એક કંપનીનો આપવાનો રહે છે. જયારે તે જ વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ અન્ય કંપનીની વેક્સિનનો આપવાનો રહેશે. ભારતમાં હાલની પરિસ્થિતિને જોતા આ અંગે તાત્કાલિક ધોરણે શોધ હાથ ધરાઇ છે. આ શોધમાં જો સકારાત્મક પરિણામો આવશે તો ‘Mix and match’ પદ્ધતિનો આગળ નિર્ણય લેવાશે.

જો વેક્સિનનું ‘Mix and match’નું પરિણામ સફળ રહ્યું તો દેશના Vaccinationમાં મોટા ફેરફારો જોવા મળશે. હાલમાં અત્યારે દેશના ઘણા લોકોને પ્રથમ ડોઝ એક વેક્સિનનો આપ્યા બાદ બીજો ડોઝ અન્ય વેક્સિનનો આપવા બાબતે અનેક તારણો સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ તો લોકોને બે અલગ-અલગ કંપનીના ડોઝ પણ આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ, આવા કિસ્સાઓમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જે મિક્સ એન્ડ મેચ પદ્ધતિના અમલીકરણ માટે સકારાત્મક હોવાનું મનાઇ રહ્યું છે. આવા લોકોના અભ્યાસ પરથી ધ્યાનમાં આવ્યું છે આવા લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં ઝડપી વધારો નોંધાયો છે. પરંતુ, આ પદ્ધતિના અમલીકરણને લઇને હજુ સચોટ અભ્યાસ ચાલી રહ્યો છે.

Vaccinationમાં બેદરકારી, ‘Mix and match’  યુક્તિને આપ્યો જન્મ ? દેશમાં હાથ ધરાયેલા Vaccinationના કાર્યક્રમની વ્યવસ્થા પર નજર રાખતી કમિટિના એક સભ્યએ પ્રસિદ્ધ અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઘણીવાર દેશના વિવિધ રાજ્યોમાંથી એવા કિસ્સા બન્યા હતા કે કેટલાક લોકોને 2 અલગ-અલગ વેક્સિનના ડોઝ અપાયા છે. એવા વ્યક્તિના આરોગ્યની તપાસ હાથ ધરાઇ હતી. ત્યારે તેમા ચોંકાવનારા અને હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જેમાં સામે આવ્યું હતું કે સામાન્ય વેક્સિનેટેડ લોકો કરતા એમનામાં રોગપ્રતિકાર શક્તિ અને મજબૂતીનું નિર્માણ વધુ થયું છે. જેથી ‘Mix and match’ પદ્ધતિ પર યોગ્ય અભ્યાસ હાથ ધરાશે. અને. બાદમાં પ્રાપ્ત થતા પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

‘Mix and match’ વેક્સિનની વ્યવસ્થા અંગે વિચારણા થશે કોવિડ-19 ટાસ્ક ફોર્સની કમિટિના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે વિવિધ કંપનીઓની વેક્સિન આપવાથી ‘ઈન્ટરચેન્જેબિલિટી’ થાય છે. આ પદ્ધતિની વધુ તપાસ હાથ ધરવા માટે 2 અલગ-અલગ ટીમનું નિર્માણ કરાશે.અને તેમનામાં સામે આવતા 2 નિર્ણયોને અલગ તારવી દેવાશે. વેક્સિનેશનમાં પણ જો ભૂલમાં 2 અલગ-અલગ કંપનીની વેક્સિન આપી દેવાઇ છે તો પણ હજુ સુધી કોઇનામાં આડઅસર સામે આવી નથી. જો આના સારા પરિણામ દેખાશે તો આ પદ્ધતિ શરૂ કરી દેવાશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">