Corona Breaking: કેરળ સરકારનો મોટો નિર્ણય, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત

|

Jul 29, 2021 | 12:22 PM

રાજ્યમાં વિતેલા મંગળવારે કોરાનાના 22129 નવા મામલા સામે આવ્યા, જો કે 29 મે બાદ એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ મોટી

Corona Breaking: કેરળ સરકારનો મોટો નિર્ણય, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત
Kerala govt's major decision, full lockdown announced on July 31 and August 1

Follow us on

Corona Breaking:  કોરોનાનાં વધતા કેસને લઈ કેરળ સરકારે (Keral Govt) મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉન (Complete Lock Down)ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ પૂર્ણ પણે લોકડાઉન (Lockdown) લગાડી દેવામાં આવ્યું હતું. કેરળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના જેટલા દર્દી સામે આવી રહ્યા છે તે દેશમાં  કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધા ઉપરાંતનાં કેરળનાં જ છે. રાજ્યમાં વિતેલા મંગળવારે કોરાનાના 22129 નવા મામલા સામે આવ્યા, જો કે 29 મે બાદ એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ મોટી છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનાં જણાવ્યા પ્રમાણે સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (National Centre for Disease Control)ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળ મોકલી ચુકી છે, કેમ કે કેરળમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

Published On - 12:06 pm, Thu, 29 July 21

Next Article