Karnataka: શિવકુમારની જીત સૌથી મોટી, આમને માત્ર 16 મતથી હારનો સામનો કરવો પડ્યો, આંકડાઓમાં જાણો જીત અને હારનું ગણિત

કર્ણાટકના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. જો સૌથી મોટા માર્જિનથી જીત અને હારની વાત કરીએ તો રાજ્યમાં 16 બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન પચાસ હજાર કે તેથી વધુ હતું.

Karnataka: શિવકુમારની જીત સૌથી મોટી, આમને માત્ર 16 મતથી હારનો સામનો કરવો પડ્યો, આંકડાઓમાં જાણો જીત અને હારનું ગણિત
Karnataka election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 10:39 AM

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસને અહીં સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસે અહીં 136 સીટો જીતી છે અને ભારતીય જનતા પાર્ટીએ 66 બેઠકો પર જીત મેળવી છે. જો જેડીએસની વાત કરીએ તો તેને 19 સીટો મળી છે. આ સાથે ચાર બેઠકો અન્યના ખાતામાં ગઈ છે. 16 બેઠકો એવી છે કે જેના પર જીતનું માર્જિન પચાસ હજાર કે તેથી વધુ છે.

આ પણ વાંચો: Amazon અને Flipkart હવે નહીં વેચી શકે આ પ્રોડક્ટ, જાણો સરકારે શા માટે આપ્યો આ આદેશ ?

આ સાથે જ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કર્ણાટકમાં સૌથી મોટી જીત નોંધાવી છે. બીજી તરફ સૌથી નાની જીતની વાત કરીએ તો તે ગાંધીનગર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ગુંડુ રાવના નામે છે. તેમણે માત્ર 105 મતોથી બેઠક જીતી હતી. અમે તમને કર્ણાટકની જીતના પાંચ સૌથી મોટા અને નાના માર્જિન વિશે જણાવી રહ્યા છીએ.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ બેઠકો પર સૌથી મોટા માર્જિનથી જીત અને હાર

કર્ણાટકના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. જો સૌથી મોટા માર્જિનથી જીત અને હારની વાત કરીએ તો રાજ્યમાં 16 બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન પચાસ હજાર કે તેથી વધુ હતું. જેમાંથી કોંગ્રેસે 11 અને ભાજપને 5 બેઠકો મળી છે. આ સાથે લક્ષ્મણ સાઉદી પણ મોટી જીત મેળવનારા કોંગ્રેસના ઉમેદવારોમાં સામેલ છે, જેમની ટિકિટ આ વખતે ભાજપે કાપી હતી.

વિધાનસભા સીટ વિજેતા ઉમેદવાર પાર્ટી જીતનું અંતર કોને હરાવ્યા પાર્ટી
કનકપુરા  ડીકે શિવકુમાર કોંગ્રેસ 1,22,392 કે.બી નાગરાજ જેડીએસ
ચિક્કોડી-સગાલ્દા ગણેશ પ્રકાશ કોંગ્રેસ 78,509 કટ્ટી રમેશ વિશ્વનાથ ભાજપ
અઠાની લક્ષ્મણ સાંગપ્પા કોંગ્રેસ 76,122 મહેશ ઈરેગૌડા કુમાથલ્લી ભાજપ
યેલહાંકા એસઆર વિશ્વનાથ ભાજપ 64,110 કેશવ રજન્ના બી કોંગ્રેસ
કોલેગલ એ.આર કૃષ્ણામૂર્તિ કોંગ્રેસ 59,519 એન. મહેશ ભાજપ

ઓછામાં ઓછા માર્જિન સાથે 5 બેઠકો

બીજી તરફ કર્ણાટકમાં સૌથી નાની જીતની વાત કરીએ તો જયાનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર સીકે ​​રામામૂર્તિ માત્ર 16 વોટથી જીત્યા હતા. આ પછી ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ગુંડુ રાવ 105 મતોથી જીત્યા હતા. રાજ્યમાં આઠ બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન એક હજાર મતથી ઓછું હતું. આ આઠ બેઠકોમાંથી પાંચ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી અને ત્રણ બેઠકો ભાજપના ઉમેદવારોએ જીતી હતી.

વિધાનસભા સીટ વિજેતા ઉમેદવાર પાર્ટી જીતનું અંતર કોને હરાવ્યા પાર્ટી
જયાનગર સીકે રામમૂર્તિ ભાજપ  16
સૌમ્યા રેડ્ડી
કોંગ્રેસ
ગાંધીનગર
દિનેશ ગુંડુ રાવ
કોંગ્રેસ
105
સપ્તગિરિ ગૌડા એ. આર ભાજપ
શ્રંગેરી
ટીડી રાજગૌડા
કોંગ્રેસ  201
ડીએન જીવરાજ
ભાજપ
માલૂર કેવાઈ નાનજેગૌડા કોંગ્રેસ  248 કેએસ મંજૂનાથગૌડા ભાજપ
કુમ્તા
દિનકર કેશવ શેટ્ટી
ભાજપ 676  સૂરજ નાઈક સોની જેડીએસ

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">