CAA Protests: જામિયા હિંસા પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

નાગરિક્તા સંશોધન એક્ટ (CAA)ની વિરૂદ્ધ દેશના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હીમાં રવિવારે થયેલી હિંસા પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. કોર્ટે તેના માટે પહેલા શાંતિ રાખવાની શરત રાખી છે. Supreme Court will hear the matter tomorrow.#TV9News https://t.co/NjSGNi9vtN Web Stories View more આજનું રાશિફળ તારીખ 13-11-2024 ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં? Malhar […]

CAA Protests: જામિયા હિંસા પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 5:54 AM

નાગરિક્તા સંશોધન એક્ટ (CAA)ની વિરૂદ્ધ દેશના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હીમાં રવિવારે થયેલી હિંસા પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે. કોર્ટે તેના માટે પહેલા શાંતિ રાખવાની શરત રાખી છે.

દિલ્લીમાં સૌથી વધારે પોલીસ ફોર્સની રસ્તા પર હાજરી, જામિયા, ઓખલા, કાલિંદી કુંજ, સરિતા વિહાર, કાલકા જી, સનલાઈટ કાલોની, ડીએવી કોલેજની આસપાસના વિસ્તારોમાં જોવા મળી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CAAની વિરૂદ્ધ અસમ, મેઘાલય, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના 6 જિલ્લા અલીગઢ, મેરઠ, સહારનપુર, બુલંદશહેર, કાસગંજ અને બરેલીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. સહારનપુર, મેરઠ અને અલીગઢમાં ઈન્ટરનેટ બંધ છે. આ દરમિયાન લીજ લાઈન અને લૂપ લાઈનની ઈન્ટરનેટ સેવાઓ પણ ચાલશે નહી. અલગીઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)ને 5 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">