AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજેટ 2019: જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તુ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ જાહેર કરતા એલાન કર્યુ કે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. તેના માટે વ્યાજ દરમાં પણ રાહત મળશે. તેથી હવે ઈલેક્ટ્રિક ગાડી, બાઈક પર હવે 5 ટકા ટેક્સ લાગશે. તેનાથી ખરીદનારને છુટનો લાભ મળશે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

બજેટ 2019: જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તુ?
| Updated on: Jul 05, 2019 | 9:16 AM
Share

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ જાહેર કરતા એલાન કર્યુ કે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. તેના માટે વ્યાજ દરમાં પણ રાહત મળશે. તેથી હવે ઈલેક્ટ્રિક ગાડી, બાઈક પર હવે 5 ટકા ટેક્સ લાગશે. તેનાથી ખરીદનારને છુટનો લાભ મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણામંત્રીએ કહ્યું કે ઈ-વાહનો પર GSTને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવશે. સાથે જ સ્ટાર્ટઅપ માટે મોટી છુટની જાહેરાત કરવામાં આવી છે. રસ્તા પર પ્રદૂષણ મુક્ત ઈલેક્ટ્રિક વાહનોને વધારવા માટે સરકાર બેટરીથી ચાલતા તમામ વાહનોની રજીસ્ટ્રેશન ફી માફ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતની સૌથી મોટી ઓટો કંપની મારૂતિ સુઝુકીની પાસે અત્યાર સુધી કોઈ ઈલેક્ટ્રિક વાહન નથી અને કંપનીની યોજના 2020 સુધી તેમનું પ્રથમ ઈલેક્ટ્રિક વાહન લાવવાની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2019-20નું બજેટ જાહેર કરતા કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયો સેસ વધારવામાં આવશે અને ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ભારતના લોકોએ જનાદેશના માધ્યમથી દેશના ભવિષ્ય માટે લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ પર મુહર લગાવી છે. ભારતીય અર્થવ્યવસ્થા આ નાણાકીય વર્ષમાં 3 હજાર ડૉલરની થઈ જશે.

[yop_poll id=”1″]

ઉલ્લેખનીય છે કે સોના પર પણ 2 ટકા કસ્ટમ ડયૂટી વધારવામાં આવી છે. તેથી સોનાના ભાવમાં પણ વધારો થશે.

બજેટને લઈને તમામ જાણકારી મેળવો અહીં– http://bit.ly/2XIX4hb

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">