Breaking News: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર

CBI અને સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલની કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.

Breaking News: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 5:46 PM

વર્ષ 2021-22ની આબકારી નીતિના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સોમવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની અંદર અને બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હીના ધરપકડ કરાયેલા નાયબ મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે એક્સાઈઝ પોલિસી મામલામાં તેમની કોઈ ભૂમિકા નથી.

પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે આ નિર્ણય વ્યક્તિગત રીતે લીધો હતો. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તેને પૂછપરછ માટે સિસોદિયાની કસ્ટડીની જરૂર છે. સિસોદિયાના વકીલે તેમને કસ્ટડી આપવાની CBIની વિનંતીનો વિરોધ કર્યો હતો. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે તેના અસીલ સામે કોઈ પુરાવા નથી. સીબીઆઈ અને સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલની કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.

BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક

અરવિંદ કેજરીવાલના કેન્દ્ર સરકાર પર પ્રહાર

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે CBIના મોટાભાગના અધિકારીઓ મનીષની ધરપકડના પક્ષમાં નથી. પરંતુ રાજકીય અધિકારીઓના દબાણ સામે તેઓ કંઈ કરી શક્યા નહીં. કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયાની ધરપકડ માત્ર રાજકીય કારણોસર કરવામાં આવી છે. સીબીઆઈની તપાસમાં તેમની સામે કોઈ પુરાવા મળ્યા નથી. સીએમ કેજરીવાલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

તેમણે કહ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે મોટાભાગના સીબીઆઈ અધિકારીઓ મનીષની ધરપકડની વિરુદ્ધ હતા. તેઓ બધા તેમનો ખૂબ આદર કરે છે અને તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પરંતુ તેમની ધરપકડ કરવા માટેનું રાજકીય દબાણ એટલું મોટું હતું કે તેમને તેમના રાજકીય આકાઓની આજ્ઞા માનવી પડી હતી.

કેજરીવાલે કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીને તોડવા અને નબળી પાડવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે. પરંતુ દર વખતે તેમનો પક્ષ વધુ તાકાત સાથે આગળ આવે છે. આ વખતે ભાજપે સીબીઆઈ દ્વારા ઘેરાબંધી કરીને મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. પરંતુ આ તેની મોટી ભૂલ હોઈ શકે છે.

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">