બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યનનો હટકે અંદાઝ, ગુજરાતની પ્રથમ કોરોના વિજેતા સાથે સંવાદ કર્યો

|

Sep 30, 2020 | 11:23 AM

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને અલગ જ અંદાજમાં કોરોના વાયરસને હરાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. પોતાની યુટયૂબ ચેનલ ‘કોકી પુછેગા’ દ્વારા કોરોના અંગે સામાજિક જાગૃતિ ફેલાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાર્તિક આર્યને ગુજરાતની પ્રથમ કોરોના પોઝિટીવ અમદાવાદની સુમિતિસિંધ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરી અને તેને બિરદાવી હતી.   Web Stories View more શું […]

બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યનનો હટકે અંદાઝ, ગુજરાતની પ્રથમ કોરોના વિજેતા સાથે સંવાદ કર્યો

Follow us on

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને અલગ જ અંદાજમાં કોરોના વાયરસને હરાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. પોતાની યુટયૂબ ચેનલ ‘કોકી પુછેગા’ દ્વારા કોરોના અંગે સામાજિક જાગૃતિ ફેલાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાર્તિક આર્યને ગુજરાતની પ્રથમ કોરોના પોઝિટીવ અમદાવાદની સુમિતિસિંધ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરી અને તેને બિરદાવી હતી.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 1:26 pm, Sun, 12 April 20

Next Article