AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Assembly Election 2022: કીશમથોંગ વિધાનસભા બેઠક પર જીતની શોધમાં BJP, અહીં કોંગ્રેસ,એનસીપી, એનપીપીનો રહ્યો છે દબદબો

કીશમથોંગ વિધાનસભા બેઠક (Keishamthong Assembly Seat) પર 2017માં નેશનલ પીપલ્સ પાર્ટીના ઉમેદવાર એલ. જયંતસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

Manipur Assembly Election 2022: કીશમથોંગ વિધાનસભા બેઠક પર જીતની શોધમાં BJP, અહીં કોંગ્રેસ,એનસીપી, એનપીપીનો રહ્યો છે દબદબો
Manipur Assembly Election 2022 Keishamthong Assembly Seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:20 PM
Share

આવતા વર્ષે 2022ના શરૂઆતના મહિનામાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ (Assembly election) યોજાવા જઈ રહી છે. આમાં મણિપુર પણ સામેલ છે. મણિપુરમાં  વિધાનસભાની કુલ 60 બેઠકો છે. રાજ્યની કીશમથોંગ વિધાનસભા બેઠક (Keishamthong Assembly Seat) પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં (West Imphal District) આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટીના (National People’s Party) ઉમેદવાર એલ. જયંત કુમાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

છેલ્લી કેટલીક વિધાનસભા ચૂંટણીના આંકડા મણિપુરમાં યોજાયેલી 2007ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એલ જયંત કુમાર સિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે મણિપુર પીપલ્સ પાર્ટીના ઉમેદવાર એલ. ઇબોમચા સિંહનો પરાજય થયો હતો.

2012 વિધાનસભા ચૂંટણી ડેટા 2012ની વિધાનસભા ચૂંટણીમાં NCPના ઉમેદવાર એલ. ઇબોમચા સિંહ કીશમથોંગ બેઠકના (Keishamthong Assembly Seat) ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જયંત કુમાર સિંહને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં NCPના ઈબોમચા સિંહને 9,795 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંત કુમાર સિંહને 8,336 વોટ મળ્યા. ત્રીજા નંબરે અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રાજકુમાર શિવચંદ્ર હતા, જેમને 2,530 મત મળ્યા હતા.

2012ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષોનો વોટ શેર 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર NCPનો વોટ શેર 46.75 ટકા હતો. કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 39.79 ટકા હતો અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 12.8 ટકા હતો.

2017 વિધાનસભા ચૂંટણી ડેટા 2017ની વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટીના ઉમેદવાર એલ. જયંત કુમાર સિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એલ. ઇબોમચા સિંહનો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં જયંત કુમાર સિંહને 10,000 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એલ. ઇબોમચા સિંહને 6,739 મળ્યા. ત્રીજા નંબરે ભારતીય જનતા પાર્ટીના રાજકુમાર શિવચંદ્ર સિંહ હતા, જેમને 5,003 મત મળ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષોનો વોટ શેર 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર (Keishamthong Assembly Seat) નેશનલ પીપલ પાર્ટીનો વોટ શેર 46.67 ટકા હતો. કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 29.43 ટકા અને ભાજપનો 21.85 ટકા હતો.

આ પણ વાંચોઃ

Manipur Assembly Election 2022: ત્રણ વાર જીતેલી કોંગ્રેસ પાસેથી હિયાંગ્લમ વિધાનસભા બેઠક ભાજપે 2017માં આંચકી લીધી

આ પણ વાંચોઃ

Manipur Assembly Election 2022: કાકચિંગ વિધાનસભા સીટ જીતીને પણ કોંગ્રેસ હારી, જાણો તેની સાથે જોડાયેલ દરેક અપડેટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">