શું Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ? ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) કરવામાં નહીં આવે ત્યાં સુધી દેશમાં વિવાદો થતા રહેશે.

શું Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ? ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 22, 2021 | 5:16 PM

Delhi : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગિ આદિત્યનાથે પ્રયાગરાજ સહીત ઘણા શહેરોના પ્રાચીન નામ બદલ્યા છે. હવે દિલ્હીનું નામ બદલીને પણ પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) કરવાની માંગ કરવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા તેમજ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramaniam Swamy) એ માંગ કરી છે કે દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવામાં આવે. સુબ્રમણ્યમે પોતાનો પક્ષ રજૂ કરતા દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રા (Dr.Neera Misra) ના સંશોધનને ટાંક્યું છે.

વિવાદો દુર કરવા ઇન્દ્રપ્રસ્થ નામ જરૂરી : સુબ્રમણ્યમ સ્વામી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું હતું કે દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રાના સંશોધનમાંથી જે તથ્યો મળ્યાં છે તે રાજધાનીનું નામ બદલવા માટે પૂરતા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ લખ્યું હતું કે તમિળનાડુના એક મહાન ઋષિએ તે મને કહ્યું હતું કે જ્યાં સુધીદિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશમાં વિવાદો થતા રહેશે. સુબ્રમણ્યમ સ્વામીના માટે વિવાદો દુર કરવા દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ નામ કરવું જરૂરી છે.

દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રાનું સંશોધન દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) કરવાની માંગ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રા (Dr.Neera Misra) ના સંશોધનને ટાંક્યું છે. ડો.નિરા મિસ્રાએ પોતાના સંશોધનમાં આવા ઘણા પુરાવાઓ એકત્રિત કર્યા છે, જે સાબિત કરે છે કે વર્ષો પહેલા દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ હતું.

સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે મહાભારતમાં તેનો ઉલ્લેખ છે, તેમજ વર્ષ 1911 માં બ્રિટીશ સરકારના નોટીફીકેશનમાં આના પુરાવા પણ છે. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological survey of india) ના રેકોર્ડ ઉપરાંત બ્રિટિશ અને મુઘલ શાસનની આવક અને અન્ય રેકોર્ડોમાં પણ દિલ્હીનો ઉલ્લેખ ઇન્દ્રપ્રસ્થ તરીકે કરવામાં આવ્યો છે.

જાણો ઇન્દ્રપ્રસ્થ વિશે ઇન્દ્રપ્રસ્થ (Indraprastha) પ્રાચીન ભારતના સમૃદ્ધ રાજ્યોમાંથી એક હતું. મહાકાવ્ય મહાભારત (Mahabharata) માં પણ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ મળે છે. મહાભારત અનુસાર ઇન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. ઇન્દ્રપ્રસ્થ યમુના નદીને કિનારે વિકસિત થયેલું રાજ્ય હતું, જેને આજે  આપણે  દિલ્હી તરીકે ઓળખીએ છીએ.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">