Besan hair Pack- 1 મહિનામાં બેસનથી મેળવો લાંબા અને કાળા વાળ, ખાલી જાણી લો લગાડવાનો સચોટ ઉપાય

બેસનનો ઉપયોગ એમ તો ભારતીય રસોઈમાં વધારો થતો જોવા મળે છે, પછી એ સ્વાદિષ્ટ હોમ મેડ મિઠાઈ હોય કે પછી મસાલેદાર પકોડા, બેસન તમામ જગ્યા પર પોતાના સ્વાદ માટે વખણાય છે, પરંતુ શું તને જાણો છો કે જમવાનાં વપરાશમાં આવતું બેસન, સુકા પડી ગયેલા માથાનાં વાળમાં નવેસરથી રોનક લાવવા માટે પણ વપરાય છે. જી હાં […]

Besan hair Pack- 1 મહિનામાં બેસનથી મેળવો લાંબા અને કાળા વાળ, ખાલી જાણી લો લગાડવાનો સચોટ ઉપાય
http://tv9gujarati.in/besan-hair-pack-…vano-sachot-upay/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 5:14 PM

બેસનનો ઉપયોગ એમ તો ભારતીય રસોઈમાં વધારો થતો જોવા મળે છે, પછી એ સ્વાદિષ્ટ હોમ મેડ મિઠાઈ હોય કે પછી મસાલેદાર પકોડા, બેસન તમામ જગ્યા પર પોતાના સ્વાદ માટે વખણાય છે, પરંતુ શું તને જાણો છો કે જમવાનાં વપરાશમાં આવતું બેસન, સુકા પડી ગયેલા માથાનાં વાળમાં નવેસરથી રોનક લાવવા માટે પણ વપરાય છે. જી હાં આ એક સસ્તો અને પ્રભાવી ઉપાય છે કે જે વાળની વિવિધ સમસ્યાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આવો જાણીએ કે વાળની સમસ્યા અને તેના ઉપચાર માટે બેસનનાં ફાયદા શું છે.

બેસન કેવી રીતે ફાયદો પહોચાડે છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
વાળનું ખરવું અને ટાલીયા પણું કોઈને પસંદ નથી આવતું પરંતુ શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપનાં કારણે વાળ કમજોર થવા લાગે છે, સાથે જ પ્રોટીનથી ભરપૂર બેસન વાળો માટે વરદાનરૂપ સાબિત થાય છે. બેસન વાળની સુંદરતા અને મજબુતી માટે ફાયદાકારક છે કેમકે તે પ્રાકૃતિક અને રાસાયણિક મુક્ત છે અને એટલે જ તે કોઈ શેમ્પુ કરતા વધારે સારી ગરજ સારી શકે છે.
  1. વાળ ખરી રહ્યા છે તો બનાવો આ હેર માસ્ક

1-

સામગ્રી
1 ચમચી બદામનો પાવડર
1 ચમચી ઓલિવ તેલ
વીટામીન ઈ ની બે કેપ્સ્યુલ
1 કપ બેસન
ઉપયોગની રીત 
બદામનાં પાવડર, ઓલિવ ઓઈલનું તેલ, વિટામીન ઈની કેપ્સ્યુલ અને બેસનને મેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને રૂક્ષ પડી ગયેલા વાળ પર લગાવો, સુકાઈ ગયા બાદ તેને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ નાખો, અઠવાડિયામાં આ બે વાર કરવું જોઈએ. આ કરવાથી વાળને પણ પોષક તત્વ મળી રહેશે અને તે લાંબા, રેશમી બની જશે.

માથામાં થતા ખોળોથી અપાવશે છુટકારો

3-

બેસનનાં વપરાશથી ખોળો જડમૂળથી ખતમ કરી શકાય છે, તેનો ઉપયોગ ફાયદો જરૂર પહોચાડી શકશે.
સામગ્રી
6 મોટી ચમચી બેસન જરૂર પ્રમાણે
ઉપયોગની રીત
બેસન અને પાણીને મેળવીને એક મિશ્રણ બનાવીને તેને લગભગ 10 મિનિટ માટે છોડી દો, સુકાઈ ગયા બાદ તેેને ઠંડા પાણીથી ધોઈ નાખો, બેસનમાં હાજર પોષક તત્વ હાજર હોવાનાં કારણે વાળમાં થતો ખોળો અને અન્ય સમસ્યાનો સમાધાન કરી શકાય છે

સુકા વાળમાં પોષણ પૂરૂ પાડે છે બેસન

4-

બેસન તમારા સુકા અને બેજાન વાળને મુલાયમ અને ચમકદાર વાળમાં બદલી શકે છે. અહિંયા અમે તમને બેસનનો ઉપયોગ કરવાની રીત બતાવી રહ્યા છે.

સામગ્રી

બે મોટા ચમચા બેસન

બે ચમચી મધ

એક ચમચી નારિયેળ તેલ

જરૂરિયાત પ્રમાણે પાણી

ઉપયોગની રીત

બેસન, મધ, નારિયેળ તેલ અને પાણીને મેળવી એક મિશ્રણ તૈયાર કરી ને તેને શેમ્પુની જેમ વપરાશ કરવું જોઈએ, આ મિશ્રણને વાળમાં લગાવીને ધીમે ધીમે હાથથી મસાજ કરો પછી થોડો સમય એમ જ છોડી દો, મહિનામાં આ બે થી ત્રણ વાર કરી શકો છો. આ કરવાથી વાળને મહત્વનાં પોષક તત્વ પુરા પાડે છે સાથે જ મધ અને તેલ વાળને મુલાયમ બનાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">