POK પર હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ? સેનાને સંસદના આદેશની રાહ

ભારતીય સેનાના નવા ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાનેએ આજે મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન નરવાનેએ કહ્યું કે અમે ભવિષ્યના દરેક પડકાર માટે તૈયાર છીએ. અમારે ભવિષ્ય માટે પ્રશિક્ષિત થવું પડશે અને આ સમય છે કે જ્યાં અમે પ્રશિક્ષણ પર જોર આપી શકીએ છીએ. સેનાના ચીફે કહ્યું કે સેનાનો દરેક જવાન અમારી સૌથી મોટી તાકાત […]

POK પર હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ? સેનાને સંસદના આદેશની રાહ
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 8:11 AM

ભારતીય સેનાના નવા ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાનેએ આજે મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન નરવાનેએ કહ્યું કે અમે ભવિષ્યના દરેક પડકાર માટે તૈયાર છીએ. અમારે ભવિષ્ય માટે પ્રશિક્ષિત થવું પડશે અને આ સમય છે કે જ્યાં અમે પ્રશિક્ષણ પર જોર આપી શકીએ છીએ. સેનાના ચીફે કહ્યું કે સેનાનો દરેક જવાન અમારી સૌથી મોટી તાકાત છે અને આ અમારી સફળતાનું કારણ પણ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

POKને લઈ સેના ચીફે કહ્યું કે આ એક સંસદીય સંકલ્પ છે કે સંપૂર્ણ જમ્મૂ-કાશ્મીર ભારતનો ભાગ છે. જો સંસદ ઈચ્છે છે તો POK પણ આપણું હોવું જોઈએ. જ્યારે અમને આદેશ મળશે તો અમે યોગ્ય કાર્યવાહી કરીશું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CDSનું ગઠન અને સેના મામલેના વિભાગના નિર્માણ પર બોલતા સેના ચીફે કહ્યું કે આ એકીકરણની દિશામાં એક મોટુ પગલું છે અને અમે અમારા તરફથી એ સુનિશ્ચિત કરીશું કે તે સફળ થાય. તેમને કહ્યું કે ત્રણે સેનાઓની વચ્ચે ખુબ જ તાલમેલ જરૂરી છે. તેમને કહ્યું કે સેના તરીકે અમે ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લઈએ છીએ અને તે દરેક સમયે અમારા કાર્યોમાં અમારૂ માર્ગદર્શન કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">