AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંદમાન-નિકોબારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન દ્વીપ સમૂહ પર ભૂકંપના ઝટકા આવ્યા છે. રીક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. નેશનલ અર્થક્વેક સાયન્સ સેન્ટર અનુસાર ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 3.49 વાગ્યે આવ્યા હતા અને તેનું કેન્દ્ર અંદમાન દ્વીપ છે. ઉલ્લેખનીય છે કે અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ ભૂકંપની દષ્ટિથી સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે. ભૂકંપથી કોઈ પ્રકારની જાનહાનિ […]

અંદમાન-નિકોબારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
| Updated on: Jun 18, 2019 | 2:25 AM
Share

કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન દ્વીપ સમૂહ પર ભૂકંપના ઝટકા આવ્યા છે. રીક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. નેશનલ અર્થક્વેક સાયન્સ સેન્ટર અનુસાર ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 3.49 વાગ્યે આવ્યા હતા અને તેનું કેન્દ્ર અંદમાન દ્વીપ છે. ઉલ્લેખનીય છે કે અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ ભૂકંપની દષ્ટિથી સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે.

ભૂકંપથી કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ ક્યારેક ક્યારેક ભૂકંપના ઝટકા આવે છે. ભૂકંપના સમયે લોકો ઘરમાં ઉંઘી રહ્યા હતા. ભૂકંપ આવવાની સાથે જ લોકો ઘરની બાહર ભાગી રહ્યાં હતા પણ કોઈ નુકસાન થયુ નથી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા પણ અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.7 નોંધાઈ હતી. ત્યારે પણ કોઈ જાનહાનિ થઈ નહતી. ભૂકંપના ઝટકા લાગતા જ લોકો ઘરની બાહર આવી ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: કચ્છ તરફ ગતિમાન ‘વાયુ’ વાવાઝોડું ફરી ડિપ્રેશનમાં ફેરવાયું, આ બે વિસ્તાર વચ્ચે અથડાઈ તેવી સંભાવના

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">