AMUL Lassi : એક્સપાયરી ડેટ પહેલા અમૂલ લસ્સીમાં ફૂગ ? કંપનીએ આપી પ્રતિક્રિયા

અમૂલે જણાવ્યું હતું કે આ વીડિયો બનાવટી છે અને તેનો હેતુ ગ્રાહકોમાં ખોટી માહિતી અને બિનજરૂરી ડર ફેલાવવાનો છે. અમૂલે ગ્રાહકોને મૂંઝવણમાં ન આવવાની સલાહ આપી છે.

AMUL Lassi : એક્સપાયરી ડેટ પહેલા અમૂલ લસ્સીમાં ફૂગ ? કંપનીએ આપી પ્રતિક્રિયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:29 PM

Ahmedabad: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમૂલ લસ્સીના કેટલાક પેકમાં એટલે કે એક્સપાયરી ડેટ પહેલા ફૂગ લાગી છે. હવે અમૂલે આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓને સદંતર ફગાવી દીધા છે.

આ પણ વાચો: Nandini Vs Amul: અમૂલ અને કર્ણાટક વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો, અમૂલ કોકોના ખેડૂતો માટે આર્શિવાદરૂપ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડેરી જાયન્ટ અમૂલે જણાવ્યું હતું કે આ વીડિયો બનાવટી છે અને તેનો હેતુ ગ્રાહકોમાં ખોટી માહિતી અને બિનજરૂરી ડર ફેલાવવાનો છે. અમૂલ ભારપૂર્વક જણાવે છે કે વીડિયોમાં બતાવેલ પેકના સ્ટ્રો હોલ એરિયાને નુકસાન થયું છે. સ્ટ્રો હોલ એરીયામાં બરાબર ન હોવાના કારણે ફૂગ છે. આ વીડિયો બનાવનારને કદાચ જાણ હશે.

વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી મેસેજ મોકલવામાં આવી રહ્યો છે

કંપનીએ શું કહ્યું: અમૂલે ટ્વીટ કર્યું કે અમૂલ લસ્સીની નબળી ગુણવત્તા વિશે વોટ્સએપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સંદેશ મોકલવામાં આવી રહ્યો છે. વીડિયો બનાવનારએ સ્પષ્ટતા માટે અમારો સંપર્ક કર્યો નથી કે સ્થાન જાહેર કર્યું નથી. કંપની વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓને સખત રીતે નકારી કાઢે છે અને ગ્રાહકોને આવી ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરવા વિનંતી કરે છે.

ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતી અંગે ખાતરી આપવાનો છે

કંપનીની સલાહ આપી કે અમૂલના પ્રતિભાવનો ઉદ્દેશ કોઈપણ ચિંતાઓને દૂર કરવાનો અને ગ્રાહકોને તેના ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતી અંગે ખાતરી આપવાનો છે. કંપની લોકોને વિનંતી કરે છે કે તેઓ કોઈપણ સ્પષ્ટતા અથવા પ્રશ્નો માટે તેમનો સીધો સંપર્ક કરે. આ સાથે અમૂલે સલાહ આપી છે કે ગ્રાહકોને ફૂલેલા કે લીક થયેલા પેક ન ખરીદવા જોઈએ.

મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ કર્ણાટકમાં અમૂલ અને કર્ણાટકની લોકલ બ્રાંડ નંદિની બાબતે વિરોધ થયો હતો અને બોયકોટ અમૂલ પણ ટ્વીટર પર ટ્રેંડ થવા લાગ્યું હતું

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">