Gujarati News » National » Amit shah embarks on a two day tour of west bengal with a visit to ramakrishna mission ashram
રામકૃષ્ણ મિશન આશ્રમની મુલાકાતથી અમિત શાહે પશ્ચિમ બંગાળના દ્વિ દિવસીય પ્રવાસનો કર્યો પ્રારંભ
amit shah at Kolkata
ભારતના ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના દ્વિદિવસીય પ્રવાસનો પ્રારંભ કોલકત્તામાં આવેલા રામક્રૃષ્ણ મિશન આશ્રમની મુલાકાતથી કરી હતી. અમિત શાહે રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાજલી અર્પી હતી. અમિત શાહે કહ્યુ કે, સ્વામિ વિવેકાનંદ ભારતના મહાન સપૂત હતા. જેમણે પોતાનુ સમગ્ર જીવન રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કર્યુ હતું. સ્વામી વિવેકાનંદના આર્દશો આપણને તેમના […]
ભારતના ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના દ્વિદિવસીય પ્રવાસનો પ્રારંભ કોલકત્તામાં આવેલા રામક્રૃષ્ણ મિશન આશ્રમની મુલાકાતથી કરી હતી. અમિત શાહે રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાજલી અર્પી હતી.
અમિત શાહે કહ્યુ કે, સ્વામિ વિવેકાનંદ ભારતના મહાન સપૂત હતા. જેમણે પોતાનુ સમગ્ર જીવન રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કર્યુ હતું. સ્વામી વિવેકાનંદના આર્દશો આપણને તેમના રસ્તા ચાલવા રસ્તો ચિંધે છે.