અમદાવાદ: 20 દિવસ સુધી સુભાષબ્રિજ રહેશે બંધ, આ રસ્તાનો કરી શકશો ઉપયોગ
અમદાવાદ: મેટ્રો સીટી અમદાવાદથી ગાંધીનગર કે ચાંદખેડા જવાનું હોય તો સુભાષબ્રિજથી લોકો જવાનું પસંદ કરતાં હોય છે. 30 ઓક્ટોબરથી 20 દિવસ સુધી સુભાષબ્રિજ બંધ રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો આ પણ વાંચો : બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત બ્રિજનું સમારકામ […]

અમદાવાદ: મેટ્રો સીટી અમદાવાદથી ગાંધીનગર કે ચાંદખેડા જવાનું હોય તો સુભાષબ્રિજથી લોકો જવાનું પસંદ કરતાં હોય છે. 30 ઓક્ટોબરથી 20 દિવસ સુધી સુભાષબ્રિજ બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત
બ્રિજનું સમારકામ લાંબા સમય સુધી કરાયું ન હોવાથી આ બ્રિજને બંધ રાખવામાં આવ્યો છે. વૈકલ્પિક ઉપયોગ તરીકે દધીચી બ્રિજનો ઉપયોગ કરી શકાશે. 18 નવેમ્બર સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે. શાહીબાગ સુધી દધીચિ બ્રિજ દ્વારા જઈ શકાશે. શાહીબાગ તરફથી રિવરફ્રન્ટના રસ્તે થઈને આરટીઓ સર્કલ સુધી જઈ શકાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
