AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: અફઘાન સંકટ મુદ્દે એસ જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકનની ફોન પર ચર્ચા, ટ્વિટ કરી આપી જાણકારી

કાબુલ એરપોર્ટની બહાર જ થયેલા બોમ્બ ધડાકાની સખત નિંદા કરતા ભારતે કહ્યું કે હુમલાએ વિશ્વને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Afghanistan Crisis: અફઘાન સંકટ મુદ્દે એસ જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકનની ફોન પર ચર્ચા, ટ્વિટ કરી આપી જાણકારી
External Affairs Minister Dr S Jaishankar - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 8:55 AM
Share

Aghanistan Crisis: વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister Dr S Jaishankar) શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન (US Secretary of State Antony Blinken ) સાથે વાત કરી અને અફઘાનિસ્તાનમાં નવીનતમ ઘટનાઓ પર ચર્ચા કરી. કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી બોમ્બ ધડાકા (Kabul Airport Blast) ના બે દિવસ બાદ આ વાતચીત થઈ હતી,

જેમાં 13 અમેરિકન સૈનિકો અને લગભગ 170 અફઘાનીઓ માર્યા ગયા હતા. વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટ કર્યું કે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિન્કેન સાથે વાત કરી. અફઘાનિસ્તાન પર તેમની ચર્ચા ચાલુ રાખી. યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) ના એજન્ડા પર મંતવ્યોની આપલે પણ કરી.

કાબુલ એરપોર્ટની બહાર જ થયેલા બોમ્બ ધડાકાની સખત નિંદા કરતા ભારતે કહ્યું કે હુમલાએ વિશ્વને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભારતે શુક્રવારે કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો મુખ્ય ભાર ભારતીયોને પરત લાવવા પર છે જેઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં છે.

બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત તે જ સમયે, યુએસના વિદેશ મંત્રી એંટની બ્લિંકને વાતચીત અંગે ટ્વિટ કર્યું અને કહ્યું કે આજે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે અફઘાનિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રમાં સંકલન સહિત અમારી વહેંચાયેલ પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચેની ફોન વાતચીતની વિગતો આપતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે તેઓએ અફઘાનિસ્તાન અને યુનાઇટેડ નેશન્સમાં સતત સંકલન સહિત સહિયારી પ્રાથમિકતાઓના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

બીજી બાજુ, યુએસએ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ-ખુરાસન પ્રાંત ( ISIS-K) ના ખતરાને કારણે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હોવા છતાં તે 31 ઓગસ્ટ સુધીમાં જ પોતાનું સ્થળાંતર કામગીરી પૂર્ણ કરશે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 29 ઓગસ્ટ: ધંધા-વેપારને લઈને નવી યોજનાઓ બને, દિવસ સારો રહે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 29 ઓગસ્ટ: વધારે માનસિક તાણ સ્વાસ્થય બગાડી શકે, વિદ્યાર્થીઓએ અનુભવીની સલાહ લેવી

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
g clip-path="url(#clip0_868_265)">