લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કલમ 370 અને 35A નાબૂદ કરી અને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો
પીએમ મોદીએ કહ્યું કે, નવી સરકારની રચના પછી આજે તમને લાલ કિલ્લાથી ફરી તક મળી છે. નવી સરકારને 10 અઠવાડિયા પણ થયા નથી, પરંતુ આ ટૂંકા સમયમાં પણ તમામ દિશાઓના પ્રયત્નો પર ભાર મૂકવામાં આવ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, […]
પીએમ મોદીએ કહ્યું કે, નવી સરકારની રચના પછી આજે તમને લાલ કિલ્લાથી ફરી તક મળી છે. નવી સરકારને 10 અઠવાડિયા પણ થયા નથી, પરંતુ આ ટૂંકા સમયમાં પણ તમામ દિશાઓના પ્રયત્નો પર ભાર મૂકવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
10 અઠવાડિયામાં જ કલમ 370 અને 35A દૂર કરવી એ સરદાર વલ્લભભાઇ પટેલના સ્વપ્નને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મુસ્લિમ માતાઓ અને બહેનોને તેમના અધિકાર 10 અઠવાડિયામાં આપવા માટે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]