આગ્રા-લખનઉ હાઈવે પર વેન અને ટ્રક વચ્ચે ટક્કર, આગમાં 7 લોકોના મોત

|

Feb 16, 2020 | 5:08 PM

ઉત્તરપ્રદેશના ઉન્નાવ ખાતે રવિવારના રોજ ટ્રક અને વેનની ટક્કરમાં 7 લોકોનો જીવ ગયા છે. આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર આ દૂર્ઘટના બની છે. જ્યાં પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે હાલ તમામ મૃતદેહોને કાઢી લેવાયા છે અને રસ્તો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

આગ્રા-લખનઉ હાઈવે પર વેન અને ટ્રક વચ્ચે ટક્કર, આગમાં 7 લોકોના મોત

Follow us on

ઉત્તરપ્રદેશના ઉન્નાવ ખાતે રવિવારના રોજ ટ્રક અને વેનની ટક્કરમાં 7 લોકોનો જીવ ગયા છે. આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર આ દૂર્ઘટના બની છે. જ્યાં પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે હાલ તમામ મૃતદેહોને કાઢી લેવાયા છે અને રસ્તો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :  જામિયા મિલિયા યુનિવર્સિટીમાં VIDEO સામે આવ્યા બાદ નવા સીસીટીવીમાં દેખાયા પથ્થર સાથે યુવાન!

કેવી રીતે બની ઘટના?
આગરા લખનઉં એક્સપ્રેસ હાઈવે પર જઈ રહેલી વેનમાં ટાયર ફાટવાને લઈને આ દૂર્ઘટના ઘટી હતી. ટાયર ફાટી જવાથી વેન પર ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને તે ટ્રક સાથે અથડાઈ હતી. બાદમાં કોઈ વેનમાંથી ઉતરી શકે તે પહેલાં આગ લાગી ગઈ હતી અને તેના લીધે 7 લોકોના આગમાં દાઝી જવાના લીધે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article