Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળની એક કોલેજમાં ક્લાસરૂમમાં પ્રોફેસર અને વિદ્યાર્થીના લગ્નનો વીડિયો થયો વાયરલ- Watch Video

પશ્ચિમ બંગાળની એક કોલેજમાં પ્રોફેસર અને વિદ્યાર્થીના ક્લાસરૂમમાં લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાથી ભારે વિવાદ સર્જાયો છે અને કોલેજ તપાસ કરી રહી છે. પ્રોફેસરે સ્પષ્ટતા કરી છે કે આ લગ્ન નકલી હતા અને 'સાઇકેડેલિક-ડ્રામા'નો ભાગ હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2025 | 7:53 PM

એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર જોરદાર હલચલ મચાવી દીધી છે, જેને જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે. વાસ્તવમાં વાયરલ વીડિયો પશ્ચિમ બંગાળની એક કોલેજનો છે. નાદિયા જિલ્લામાં મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં એક અનોખી ઘટના બની. અહીં એક મહિલા પ્રોફેસરે તેના જ ક્લાસરૂમમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા. સૌ પ્રથમ તમને વીડિયો બતાવીએ..

વીડિયોમાં જોઇ શકાય છે કે ક્લાસરૂમને જાણે કે લગ્નનો મંડપ બનાવી દેવાયો છે. જેમાં એક મહિલા પ્રોફેસર ક્લાસની અંદર એક વિદ્યાર્થી સાથે લગ્નની વિધિ કરતી જોવા મળે છે, વીડિયોમાં મહિલા પ્રોફેસર બંગાળી દુલ્હનના પોશાકમાં છે અને તે હલ્દી, વિધિ અને સિંદૂર પુરવાની વિધિ કરી રહી છે. વર્ગનો એક વિદ્યાર્થી તેની માંગમાં સિંદૂર ભરતો જોવા મળે છે. મહિલા પ્રોફેસર કોલેજમાં મનોવિજ્ઞાન ભણાવે છે. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થી અને મહિલા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

પ્રોફેસર અને સ્ટુડન્ટના લગ્નનો વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો, લોકોએ પ્રોફેસરની ટીકા કરવાનું શરૂ કર્યું, લોકોનો વધતો ગુસ્સો જોઈને સંસ્થાના અધિકારીઓએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે. સંસ્થાએ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલ પણ બનાવી છે. સોશિયલ મીડિયા પર સતત ટીકાનો સામનો કરી રહેલા પ્રોફેસરે આ મામલે સ્પષ્ટતા આપતો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણીએ કહ્યું છે કે આ વાસ્તવિક નહીં પણ નકલી લગ્ન હતા, જે ‘સાઇકા-ડ્રામ’નો એક ભાગ હતો, વિદ્યાર્થીઓએ મને મુખ્ય ભૂમિકા ભજવવાનું કહ્યું, તેથી હું સંમત થઈ, આ બધું નાટકની સ્ક્રિપ્ટ મુજબ થયું હતું.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

દેશ  ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

સુષ્મા, શીલા, આતિશી અને રેખાથી દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીઓનું વર્ચસ્વ
સુષ્મા, શીલા, આતિશી અને રેખાથી દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીઓનું વર્ચસ્વ
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">