પંજાબ સરકારને NGTએ ફટકાર્યો રૂ. 1026 કરોડનો દંડ, આ મામલામાં કર્યો આદેશ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબ સરકાર પર 1026 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જૂના કચરાના વ્યવસ્થાપન અને ગટરના ગંદાપાણીના નિકાલ પર નક્કર પગલાં ના લેવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબ સરકાર પર આ દંડ લગાવ્યો છે.

પંજાબ સરકારને NGTએ ફટકાર્યો રૂ. 1026 કરોડનો દંડ, આ મામલામાં કર્યો આદેશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2024 | 8:31 PM

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ, આજે ગુરુવારે પંજાબ સરકાર પર 1026 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબમાં જૂના કચરાના વ્યવસ્થાપન અને ગટરના ગંદા પાણીના નિકાલ પર નક્કર પગલાં ના લેવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબની રાજ્ય સરકાર પર આ દંડ લગાવ્યો છે.

આ મામલામાં સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, હાલમાં પંજાબમાં 53.87 લાખ ટન જૂનો કચરો પડ્યો છે. જ્યારે બે વર્ષ પહેલા આ કચરો 66.66 લાખ ટન હતો. એનજીટીએ ઠપકો આપતા કહ્યું કે, આનો અર્થ એ થયો કે બે વર્ષમાં રાજ્ય સરકાર માત્ર 10 લાખ ટન જ કચરાનો યોગ્ય અને નિયમ અનુસાર નિકાલ કરી શકી છે.

જો આ ઝડપે કામ ચાલુ રહેશે તો 10 વર્ષ લાગશે

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, હાલમાં પંજાબમાં 53.87 લાખ ટન જૂનો કચરો પડેલો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર માત્ર 10 લાખ ટન કચરાનો નિકાલ કરી શકી છે. એનજીટીએ કહ્યું કે જો આ જ ગતિએ કામ ચાલુ રહેશે તો 53.87 લાખ ટન જૂના કચરાનો નિકાલ કરવામાં 10 વર્ષનો સમય લાગશે.

ગુજરાતી અભિનેત્રીએ ઉદયપુરમાં લગ્ન કર્યા, જુઓ ફોટો
આયુર્વેદની તક્રધારા પદ્ધતિથી તમારા વાળ ખરવા સહિતની 5 સમસ્યા થશે છૂમંતર
Solar Panel : સરકાર આટલા દિવસોમાં સોલર પેનલ લગાવવા માટે આપે છે સબસિડી, આ છે આખું ગણિત
Beetroot Leaves Benefits : બીટના પાનનું સેવન કરવાથી જાણો શું ફાયદા થાય છે?
Winter exercise : દિવસ દરમિયાન તમારે કેટલો સમય કસરત કરવી જોઈએ? તમે તેના વિશે કેટલું જાણો છો
આજનું રાશિફળ તારીખ : 08-12-2024

જ્યારે, NGTએ તેના નવા આદેશોમાં કહ્યું કે, મુખ્ય સચિવ રિંગ-ફેન્સ્ડ એકાઉન્ટ બનાવવા અંગે 2022 ના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયા. એનજીટીએ વધુમાં કહ્યું કે તેમને વર્ષ 2022માં 2080 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનું મુખ્ય સચિવે પાલન કર્યું ના હતું. પંજાબ સરકારે અત્યાર સુધી માત્ર 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

કેસની આગામી સુનાવણી 27 સપ્ટેમ્બરે થશે

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, આદેશનું ઉલ્લંઘન અને આદેશનું પાલન ના કરવું એ એનજીટી એક્ટ 2010ની કલમ 26 હેઠળ ગુનો છે. જ્યારે, એનજીટીએ તેના તાજેતરના આદેશમાં પંજાબ સરકાર પર જૂના કચરો અને ગટરના ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં ન લેવા બદલ 1026 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેસની આગામી સુનાવણી 27 સપ્ટેમ્બરે થશે.

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">