AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO:મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદ ખાબક્યો, જે.જે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં

મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદ ખાબક્યો. પાંચ કલાક દરમિયાન 300 મિ.મી. જેટલો વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયા. જેમાં જે.જે. હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. અહીં પાણી ભરાતા દર્દીઓ અને પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા. આ સિવાય બાંદ્રા, અંધેરી અને જોગેશ્વરીમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડ્યો. ચર્ચગેટ વિસ્તાર તો આખોય તળાવ જેવો બની ગયો હતો. ઈસ્ટર્ન એક્સપ્રેસ […]

VIDEO:મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદ ખાબક્યો, જે.જે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં
| Updated on: Aug 05, 2020 | 2:31 PM
Share

મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદ ખાબક્યો. પાંચ કલાક દરમિયાન 300 મિ.મી. જેટલો વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયા. જેમાં જે.જે. હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. અહીં પાણી ભરાતા દર્દીઓ અને પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા. આ સિવાય બાંદ્રા, અંધેરી અને જોગેશ્વરીમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડ્યો. ચર્ચગેટ વિસ્તાર તો આખોય તળાવ જેવો બની ગયો હતો. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો એક ભાગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરેથી નીહાળ્યું ભૂમિપૂજન, પુત્રના હાથે ભૂમિપૂજન થવાથી હીરાબા થયા ગદગદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">