AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EVM હેકિંગના ગોપીનાથ મુંડેના મોત સાથે કનેક્શનની ખબરથી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવ્યો ભૂકંપ

ગોપીનાથ મુંડેના નિધન પર સવાલ, મહારાષ્ટ્રના રાજકારણમાં બબાલ ઈવીએમના નામે કોંગ્રેસનું કારતરુ? ગોપીનાથ મુંડેની હત્યાથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને બીડમાં સનસની મચી ગઈ છે. એક તરફ જ્યાં વિરોધીઓ ઈવીએમમાં ગડબડી અને મુંડેની હત્યાના મામલાઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ભાજપ આ આખાંયે પ્રકરણને કોંગ્રેસનો કારસો જણાવી રહી છે. Web Stories View […]

EVM હેકિંગના ગોપીનાથ મુંડેના મોત સાથે કનેક્શનની ખબરથી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવ્યો ભૂકંપ
US hacker claims Gopinath Munde was murdered, 2014 polls were rigged
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 22, 2019 | 12:06 PM

ગોપીનાથ મુંડેના નિધન પર સવાલ, મહારાષ્ટ્રના રાજકારણમાં બબાલ

ઈવીએમના નામે કોંગ્રેસનું કારતરુ?

ગોપીનાથ મુંડેની હત્યાથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને બીડમાં સનસની મચી ગઈ છે. એક તરફ જ્યાં વિરોધીઓ ઈવીએમમાં ગડબડી અને મુંડેની હત્યાના મામલાઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ભાજપ આ આખાંયે પ્રકરણને કોંગ્રેસનો કારસો જણાવી રહી છે.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

US hacker claims Gopinath Munde was murdered, 2014 polls were rigged

અમેરિકામાં લંડનના હૈકરે , ઈવીએમ મશીનમાં ગડબડ અને તેને કારણે ભાજપ નેતા ગોપીનાથ મુંડેની હત્યા થઈ હોવાનો ખુલાસો કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ ભાજપનો આરોપ છે કે ચૂંટણી પહેલાં કોંગ્રેસનું આ કાવતરું છે. 2014ની ચૂંટણી વખતે યુપીએની સરકાર સત્તામાં હતી 2019ની ચૂંટણી પહેલાં જ આ ખુલાસો કેમ થયો ?

Cyber expert syed shuja alleges India's 2014 general elections 'rigged'

બીજી તરફ ઈવીએમ હેકિંગનો મુદ્દો હોય કે તેને કારણે ગોપીનાથ મુંડેની હત્યાનો આરોપ હોય, વિરોધી પાર્ટીઓ તેની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. જોકે આશ્ચર્ય છે કે શિવસેના આ મામલે બચતી જોવા મળી. શિવસેના સાંસદ સંજય રાઉતે ગોપીનાથ મુંડેના મુદ્દા પર કંઈપણ કહેવાનું ટાળ્યું.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હાલ તો ઈવીએમમાં ચેડાં અને તેને કારણે મુંડેની હત્યા થઈ હોવાનો ખુલાસો એટલો ગંભીર બની ગયો છે કે તેમના દિકરી પંકજા મુંડે તબિયત સારી ન હોવાનું બહાનુ કરીને મંત્રાલય પણ આવ્યા નહીં એટલે કે મુંડે પરિવાર પણ અસમંજસમાં હોય એવું લાગી રહ્યું છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">