Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરે મહિનાઓ સુધી કેમ લોકોને ન મળ્યા ? પોતે જ જણાવ્યુ તેનું કારણ

એકનાથ શિંદેની (Eknath Shinde) આગેવાનીમાં 35 બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે,જેને પગલે મહારાષ્ટ્રમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. જેને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સ્પષ્ટતા કરી છે.

Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરે મહિનાઓ સુધી કેમ લોકોને ન મળ્યા ? પોતે જ જણાવ્યુ તેનું કારણ
Cm Uddhav ThackerayImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 6:18 PM

ઉદ્ધવ સરકારમાં (Government of Uddhav Thackeray ) મંત્રી એકનાથ શિંદેના (Eknath Shinde) બળવા બાદ મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ ઊભુ થયુ છે. એકનાથ શિંદેની (Eknath Shinde) આગેવાનીમાં 35 બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે,જેને પગલે મહારાષ્ટ્રમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  ઉદ્ધવ ઠાકરેએ આજે મીડિયા સમક્ષ આવીને કેટલીક સ્પષ્ટતા કરી છે. ઉદ્ધવ ઠાકરેએ તેઓ લોકોને 2-3 મહિના સુધી કેમ નહોતા મળ્યા તે અંગેનું કારણ જણાવ્યુ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથેના સંબોધનમાં જણાવ્યુ કે, અમારા ધારાસભ્યો સાથે શું થઈ રહ્યું છે અને તેઓ ક્યાં જઈ રહ્યા છે અથવા તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તેમાં હું પડવા માંગતો નથી. પણ એ વાત સાચી છે કે, હુ ઘણા સમય સુધી લોકોને મળ્યો નથી. ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથેના સંબોધન એમ પણ જણાવ્યુ કે, હુ લોકોને ન મળી શક્યો તેની પાછળ કારણ જવાબદાર છે. હું ઘણા સમય સુધી લોકોને ન મળી શક્યો, પણ હવે લોકોને મળવાનું શરુ કર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઉદ્ધવ ઠાકરેએ લોકોને ન મળવા અંગેનું કારણ જણાવ્યુ

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, છેલ્લા 2-3 મહિનાથી હું લોકોને નથી મળ્યો,  મારી સર્જરી થઇ હતી અને સ્વાસ્થ્યની સ્થિતિને કારણે હું છેલ્લા કેટલાક મહિનામાં લોકોને મળી શક્યો નથી. પરંતુ હવે, મેં લોકોને મળવાનું શરૂ કર્યું છે.

CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, ગુવાહાટી પહોંચેલા ધારાસભ્યોના ફોન આવી રહ્યા છે, તેઓ તેમને રજૂઆત કરી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે જો શિવસેના ફરી સત્તામાં આવશે તો હું રાજીખુશીથી સીએમ પદ સ્વીકારીશ, પરંતુ તમારે મારી પીઠ પાછળ નહીં, સામે મને કહેવું પડશે. અત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું. આવી પોસ્ટ આવશે અને જશે. ઘણા લોકોએ મને કહ્યું કે હું પરિવારના સભ્ય તરીકે તેમની સાથે વાત કરી રહ્યો છું અને તે મારી વાસ્તવિક સિદ્ધિ છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">